Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં આગામી 4 દિવસ ક્યા જિલ્લાઓમાં અતિભારે વરસાદનું છે રેડ અલર્ટ ?

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘો મુશળધાર પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક ભાગોમાં બુધવારે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલાક ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. ઘણી જગ્યાએ તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. જૂનાગઢના...
11:56 PM Jul 19, 2023 IST | Hardik Shah

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘો મુશળધાર પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક ભાગોમાં બુધવારે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલાક ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. ઘણી જગ્યાએ તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. જૂનાગઢના માંગરોળ તાલુકામાં વરસાદને કારણે અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને રસ્તાઓ પાણીમાં ડૂબી જવાને કારણે અનેક વિસ્તારો કપાઈ ગયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો - પોરબંદર : કુતિયાણામાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા ઘેડપંથકમાં જળ બંબાકારની સ્થિતિ

આ પણ વાંચો – Gujarat Rain : Gir Somnath માં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
gujarat raingujarat rain newsgujarat rainsheavy rainRed AlertWeather
Next Article