Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાણપુર કન્યા શાળાના વિધર્મી શિક્ષકે વિદ્યાર્થીનીની કરી છેડતી

રાણપુર કન્યા શાળાના વિધર્મી શિક્ષકે વિદ્યાર્થીનીની કરી છેડતી  પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરીરાણપુરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો આવ્યો પ્રકાશમાં બોટાદ (Botad) જિલ્લાના રાણપુર શહેરમા આવેલી કન્યા શાળામાં  જાવેદ ચુડેસરા નામના શિક્ષકે  વિદ્યાર્થીની સાથે બિભત્સ માંગણીઓ કરી શારીરિક અડપલાં કરી છેડતી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે ફિયાદ
02:21 AM Dec 20, 2022 IST | Vipul Pandya
  • રાણપુર કન્યા શાળાના વિધર્મી શિક્ષકે વિદ્યાર્થીનીની કરી છેડતી  
  • પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી
  • રાણપુરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો આવ્યો પ્રકાશમાં 
બોટાદ (Botad) જિલ્લાના રાણપુર શહેરમા આવેલી કન્યા શાળામાં  જાવેદ ચુડેસરા નામના શિક્ષકે  વિદ્યાર્થીની સાથે બિભત્સ માંગણીઓ કરી શારીરિક અડપલાં કરી છેડતી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે ફિયાદ નોંધી તપાસ શરુ કરી છે. 

વિદ્યાર્થીનીની કરી છેડતી 
 સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ રાણપુર કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જાવેદ ચુડેસરાએ શાળાની વિદ્યાર્થીનીને બિભત્સ માંગણીઓ કરી બિભત્સ ચેનચાળા કર્યા હતા અને છેડતી કરી હતી. આ અંગે વિદ્યાર્થીનીએ તેના પરિવારને જાણ કરતાં  પરીવારે રાણપુર પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટનાની જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. 

 રાણપુરપોલીસે ગુનો નોંધ્યો
 પોલીસે શિક્ષક જાવેદ ચુડેસરા વિરુદ્ધ પોસ્કો, ૩૫૪ છેડતી ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આમ રાણપુરમા શિક્ષક જગતને શર્મનાદ કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ પણ વાંચો--સુદામા મંદિરનો ૮ વર્ષથી બંધ જૂનો દરવાજો ખોલવા વેપારીઓની માંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BotadGujaratFirstpolice
Next Article