Rajkot ની Saurashtra University ફરી આવી વિવાદમાં, જાણો સંપૂર્ણ હકીકત
Rajkot: ગુજરાતમાં અત્યારે વિવાદ સતત વધી રહ્યા છે. છાસવારે કોઈને કોઈ વિવાદ સામે આવે છે. ખાસ તો રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદમાં સપડાયેલી રહે છે. ત્યારે ફરી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, હોમિયોપેથીક...
Advertisement
Rajkot: ગુજરાતમાં અત્યારે વિવાદ સતત વધી રહ્યા છે. છાસવારે કોઈને કોઈ વિવાદ સામે આવે છે. ખાસ તો રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદમાં સપડાયેલી રહે છે. ત્યારે ફરી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, હોમિયોપેથીક કાઉન્સિલના નિયમ વિરૂદ્ધમાં પરીક્ષા લેતી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, હોમિયોપેથીક કાઉન્સિલ નિયમ અનુસાર વિદ્યાર્થી પાસ થવા માટે વધારેમાં વધારે 4 વાર ટ્રાઈ આપી શકે પરંતુ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પાંચ પાંચ વાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવતી હતી.
Advertisement