Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: ચાઈનીઝ લસણ મળવા મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ

Gondal Market Yard: ગોંડલ માર્કેટ યાર્ડ ચાઈનીઝ લસણના કારણે અત્યારે ઘણું ચર્ચામાં રહ્યું છે. પરંતુ ચાઈનીઝ લસણ મળવા મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. ગોંડલ યાર્ડમા જે ચાઈનીઝ લસણ આવ્યું હતું તે મુદ્દે મોટો ખુલાસો થયો છે. ચોંકાવનારી વાત એ...

Gondal Market Yard: ગોંડલ માર્કેટ યાર્ડ ચાઈનીઝ લસણના કારણે અત્યારે ઘણું ચર્ચામાં રહ્યું છે. પરંતુ ચાઈનીઝ લસણ મળવા મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. ગોંડલ યાર્ડમા જે ચાઈનીઝ લસણ આવ્યું હતું તે મુદ્દે મોટો ખુલાસો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે, ગોંડલ યાર્ડમાંથી મળેલું લસણ ચાઈનીઝ ન હોવાનું ખુલ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રણાણે કંડલા રિસર્ચ સેન્ટરના રિપોર્ટના આધારે આ મોટો ખુલાસો છે. એટલું જ નહીં પરંતુ લસણમાં ફંગસ કે કોઈ પ્રકારનો વાયરસ પણ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે.

Advertisement

Tags :
Advertisement

.