Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : તંત્રની ઘોર બેદરકારી! એક્ટિવા પર જતાં વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં ગરકાવ, જુઓ Video

રાજકોટમાં (Rajkot) ભારે વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. ત્યારે ચોમાસાનાં વરસાદમાં રાજકોટ મનપાની (RMC) અણઘડ કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો છે. બાઇક લઈને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં ગરકાવ કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોની મદદથી...

રાજકોટમાં (Rajkot) ભારે વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. ત્યારે ચોમાસાનાં વરસાદમાં રાજકોટ મનપાની (RMC) અણઘડ કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો છે. બાઇક લઈને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં ગરકાવ કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોની મદદથી વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા.

Advertisement

Tags :
Advertisement

.