Rajkot : Radhika Dhamecha ના કેસમાં તપાસ તેજ
રાજકોટમાં રાધિકા ધામેચાના આપઘાત કેસમાં તપાસ તેજ પોલીસે રાધિકા ધામેચાના પિતાની કરી પૂછપરછ પૂછપરછમાં રાધિકાના પિતાએ આપી કેટલીક માહિતી રાધિકા ધામેચાના આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં રાજકોટમાં રાધિકા ધામેચાના આપઘાત કેસમાં તપાસ તેજ થઇ છે. તેમાં પોલીસે...
10:10 AM Feb 24, 2025 IST
|
SANJAY
- રાજકોટમાં રાધિકા ધામેચાના આપઘાત કેસમાં તપાસ તેજ
- પોલીસે રાધિકા ધામેચાના પિતાની કરી પૂછપરછ
- પૂછપરછમાં રાધિકાના પિતાએ આપી કેટલીક માહિતી
રાધિકા ધામેચાના આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં રાજકોટમાં રાધિકા ધામેચાના આપઘાત કેસમાં તપાસ તેજ થઇ છે. તેમાં પોલીસે રાધિકા ધામેચાના પિતાની પૂછપરછ કરી છે. પૂછપરછમાં રાધિકાના પિતાએ કેટલીક માહિતી આપી છે. થોડા દિવસો પહેલા મિત્રો સાથે રાધિકા ગોવા ફરવા ગઇ હતી. જેમાં ગોવાથી પરત આવ્યા બાદ રાધિકા ગુમસુમ રહેતી હતી.