Rajkot: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક ફરી શરૂ
સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હવામાન વિભાગ દ્વારા 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લસણ, ડુંગળી, મરચા, ધાણા સહિતની જણસીની આવક બંધ કરવામાં આવી હતી. વરસાદની આગાહી પૂર્ણ...
Advertisement
સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હવામાન વિભાગ દ્વારા 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લસણ, ડુંગળી, મરચા, ધાણા સહિતની જણસીની આવક બંધ કરવામાં આવી હતી. વરસાદની આગાહી પૂર્ણ થતાં તમામ જણસીની આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવતા યાર્ડની બહાર બન્ને બાજુ જણસી ભરેલ વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી.
Advertisement