ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Rajkot Crime News: ઝઘડો બન્યો જીવલેણ, મિત્રતાએ તોડ્યો દમ

જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં એક સાડીના કારખાનામાં પરપ્રાંતીય મજૂરોને વગર વાંકે અન્ય પરપ્રાંતીય મજૂરને ગાળો બોલતો હતો. જેમાં તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા મારી યુવકની ઘાતકી હત્યા કરી છે. આ...
12:00 AM Dec 25, 2024 IST | Hiren Dave

જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં એક સાડીના કારખાનામાં પરપ્રાંતીય મજૂરોને વગર વાંકે અન્ય પરપ્રાંતીય મજૂરને ગાળો બોલતો હતો. જેમાં તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા મારી યુવકની ઘાતકી હત્યા કરી છે. આ હત્યાની ઘટનામાં પોલીસે હત્યાને અંજામ આપનાર શખ્સને તાત્કાલિક ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Tags :
CrimeGujaratGujaratFirstJetpurRAJKOT
Next Article