Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot: તહેવારોમાં જ સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો

તહેવારોની સિઝન શરૂ થતાંની સાથે જ રાજકોટવાસીઓ માટે એક માઠા સમાચાર આવ્યા છે. સીંગતેલ અને કપાસિયાં તેલનાં ભાવમાં વધારો થયો છે. કપાસિયાં તેલનાં ભાવમાં છેલ્લા 2 દિવસમાં 70 રૂપિયાનો જ્યારે સીંગતેલનાં ભાવમાં 60 રૂપિયા જેટલો વધારો થયો છે. સીંગતેલનાં ડબ્બાનાં...
12:24 PM Sep 07, 2024 IST | Vipul Sen

તહેવારોની સિઝન શરૂ થતાંની સાથે જ રાજકોટવાસીઓ માટે એક માઠા સમાચાર આવ્યા છે. સીંગતેલ અને કપાસિયાં તેલનાં ભાવમાં વધારો થયો છે. કપાસિયાં તેલનાં ભાવમાં છેલ્લા 2 દિવસમાં 70 રૂપિયાનો જ્યારે સીંગતેલનાં ભાવમાં 60 રૂપિયા જેટલો વધારો થયો છે. સીંગતેલનાં ડબ્બાનાં ભાવ 2690 રૂપિયા અને કપાસિયાનાં તેલનાં ભાવ રૂ. 1740 થયા છે.

Tags :
castor oilCottonseed OilGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewspricesRAJKOT
Next Article