Rajkot : આજે ખુલ્લું મુકાશે Atal sarovar, જુઓ અદભુત આકાશી દ્રશ્ય
રાજકોટ (Rajkot) શહેરમાં આજથી અટલ સરોવર (Atal Sarovar) ફરી ધમધમતું થશે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદથી અટલ સરોવર બંધ કરાયું હતું. જે આજથી ફરી એકવાર શરૂ કરાશે. જો કે, લોકો માટે અટલ સરોવર ખુલ્લુ તો મુકાશે પરંતુ, તેમાં રાઇડ્સ બંધ રહેશે....
Advertisement
રાજકોટ (Rajkot) શહેરમાં આજથી અટલ સરોવર (Atal Sarovar) ફરી ધમધમતું થશે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદથી અટલ સરોવર બંધ કરાયું હતું. જે આજથી ફરી એકવાર શરૂ કરાશે. જો કે, લોકો માટે અટલ સરોવર ખુલ્લુ તો મુકાશે પરંતુ, તેમાં રાઇડ્સ બંધ રહેશે. આથી, નાગરિકો નાણા ખર્ચીને માત્ર ગાર્ડન અને લાઇટિંગની જ મજા માણી શકશે.
Advertisement