Porbandar નાં MLA Arjun Modhwadiya એ ઊર્જામંત્રીને પત્ર લખ્યો
ભાજપના જ નેતાએ ઊર્જામંત્રીને પત્ર લખીને ખેડૂતોને 8 કલાકને બદલે 12 કલાક વીજળી પૂરી પાડવામાં આવે તેવી માગ કરાઈ છે. આ પત્ર ભાજપ નેતા અને MLA અર્જુન મોઢવાડિયાએ મંત્રી કનુ દેસાઈને લખ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને 12 કલાક વીજળી આપવા તેમણે માગ કરી છે.