Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Narendra Modi આવશે Gujaratની મુલાકાતે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી 15 તારીખે ગુજરાત આવશે અને 17 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતથી ભુવનેશ્વર જવાં રવાના થશે. 2 દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. અહીં,...

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી 15 તારીખે ગુજરાત આવશે અને 17 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતથી ભુવનેશ્વર જવાં રવાના થશે. 2 દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. અહીં, જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમની માહિતી.

Advertisement

Tags :
Advertisement

.