PM Narendra Modi US Congress એ ના Joint Session ને સંબોધિત કર્યું, જુઓ Video
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અમેરીકાના પ્રવાસે છે અહીં તેમણે US Congress ના સંયુક્ત સત્રને સંબોધિત કરી હતી. અમેરિકાની કોંગ્રેસને સંબોધન કરવું સન્માનની વાત છે સાથે જ US સંસદમાં લાગ્યા ‘મોદી-મોદી’ના નારા પણ લાગ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સમ્માનને 140 કરોડ ભારતીયોનું સમ્માન ગણાવ્યું.
આ પણ વાંચો : વ્હાઇટ હાઉસની બહાર વડાપ્રધાન મોદીને જોવા ઉમટી ભારે ભીડ, લાગ્યા મોદી-મોદીના નારા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.