ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બર્લિનમાં PM મોદીએ ભારતીયોને કર્યું સંબોધન, કહ્યું - ભારત હવે સમય નહીં બગાડે, નવી ઉંચાઈ પર પહોંચીને જ રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના વિદેશ પ્રવાસે છે. પીએમ મોદીએ જર્મનીના ચાન્સેલર સાથે વાતચીત કરી. પીએમ મોદી જર્મની બાદ ફ્રાન્સ અને ડેનમાર્ક જવાના છે. ત્રણ દેશોના પ્રવાસના પહેલા તબક્કામાં જર્મની પહોંચેલા પીએમ મોદીએ ભારતીય મૂળના લોકોને મળ્યા અને વાત કરીને તેમને પ્રોત્સાહિત કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીમાં રહેતા ભારતીયોને સંબોધિત કર્યા. પીએમ મોદીએ તેમના સંબોધનનà
05:28 PM May 02, 2022 IST | Vipul Pandya

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના વિદેશ પ્રવાસે છે. પીએમ
મોદીએ જર્મનીના ચાન્સેલર સાથે વાતચીત કરી. પીએમ મોદી જર્મની બાદ ફ્રાન્સ અને
ડેનમાર્ક જવાના છે. ત્રણ દેશોના પ્રવાસના પહેલા તબક્કામાં જર્મની પહોંચેલા પીએમ
મોદીએ ભારતીય મૂળના લોકોને મળ્યા અને વાત કરીને તેમને પ્રોત્સાહિત કર્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીમાં રહેતા ભારતીયોને સંબોધિત કર્યા.
પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ભારત માતા કી જયથી કરી અને
જર્મનીમાં રહેતા ભારતીયોને મળવાનું સૌભાગ્ય ગણાવ્યું. 

Tags :
BerlinEuropeGermenyGujaratFirstPMModi
Next Article