Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીએ ભારતની છબીને વિશ્વમાં એટલી મજબુત બનાવી છે કે હવે સૌ કોઇ ભારત સાથે મિત્રતા કરવા આતુર છે

સમગ્ર વિશ્વની નજર હાલ વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રા પર છે, વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસે ખાસ કરીને તો પાકિસ્તાન અને ચીનની ઉંઘ હરામ કરી નાંખી છે. વાત ખાલી પાકિસ્તાન અને ચાઇનાની જ નથી.. વિશ્વભરના દેશો જોઇ રહ્યા છે કે ભારત હાલ...

સમગ્ર વિશ્વની નજર હાલ વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રા પર છે, વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસે ખાસ કરીને તો પાકિસ્તાન અને ચીનની ઉંઘ હરામ કરી નાંખી છે. વાત ખાલી પાકિસ્તાન અને ચાઇનાની જ નથી.. વિશ્વભરના દેશો જોઇ રહ્યા છે કે ભારત હાલ એક ખુબજ શક્તિશાળી દેશ તરીકે સામે આવી રહ્યો છે. ભારત એક ખુબજ મોટુ માર્કેટ છે તે વાત દુનિયાભરના દેશો જાણે છે, અને એટલેજ દુનિયાનો દરેક દેશ ભારત સાથે પોતાના સંબંધો ઘનિષ્ઠ કરવા આતુર છે.. વડાપ્રધાન મોદીનો હાલનો અમેરિકા પ્રવાસ ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતાની એક નવી ગાથા લખી રહ્યો છે તેમ કહેવું ખોટુ નહીં ગણાય

Advertisement

આ પણ વાંચોઃ મોદીજી અમારા માટે ભગવાન છે, બસ તેમના દર્શન માટે આવ્યા છીએ.. અમેરિકામાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા શબ્દોમાં ન વર્ણવી શકાય તેવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.