Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીએ થોમસ કપ જીતવા બદલ ભારતીય ટીમને પાઠવ્યા અભિનંદન, રૂ. 1 કરોડના ઈનામની જાહેરાત

ભારતની પુરુષ બેડમિન્ટન ટીમે ઈતિહાસ રચ્યો છે. તેઓએ ફાઇનલમાં મજબૂત ઇન્ડોનેશિયાની ટીમને 3-0થી હરાવીને પ્રથમ વખત થોમસ કપનો ખિતાબ જીત્યો હતો. આ જીત બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પુરૂષ બેડમિન્ટન ટીમના વખાણ કર્યા છે અને અભિનંદન પાઠવ્યા છે. મેન્સ બેડમિન્ટન ટીમની આ જીત બાદ પીએમ મોદીએ તેમના વખાણ કર્યા અને ટ્વીટ કર્યું છે. 'ભારતીય બેડમિન્ટન ટીમે ઈતિહાસ રચ્યો છે. જ્યારે ભારત થોમસ à
11:04 AM May 15, 2022 IST | Vipul Pandya

ભારતની પુરુષ બેડમિન્ટન ટીમે ઈતિહાસ રચ્યો છે. તેઓએ ફાઇનલમાં મજબૂત
ઇન્ડોનેશિયાની ટીમને
3-0થી હરાવીને પ્રથમ વખત થોમસ કપનો ખિતાબ જીત્યો હતો. આ જીત બાદ દેશના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પુરૂષ બેડમિન્ટન ટીમના વખાણ કર્યા છે અને અભિનંદન
પાઠવ્યા છે.
મેન્સ બેડમિન્ટન ટીમની આ જીત
બાદ પીએમ મોદીએ તે
ના વખાણ કર્યા અને ટ્વીટ કર્યું
છે.
'ભારતીય બેડમિન્ટન ટીમે ઈતિહાસ રચ્યો છે. જ્યારે ભારત
થોમસ કપ જીત્યું ત્યારે સમગ્ર દેશ ઉત્સાહિત છે. અમારી કુશળ ટીમને અભિનંદન અને
તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ. આ જીત ઘણા આવનારા ખેલાડીઓને પ્રેરણા આપશે. આ સાથે જ
રમત મંત્રાલયે થોમસ કપ વિજેતા ટીમને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત
કરી છે.

Tags :
GujaratFirstIndianbadmintonteamIndianteamIndonesiaPMModithomascupThomasCup2022Final
Next Article