Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને મળશે સફળતા, અધૂરા કાર્યો થશે પૂર્ણ

આજનું પંચાંગ તારીખ  :-   28 જૂન 2022, મંગળવાર તિથિ  :-  જેઠ વદ અમાસ પૂર્ણ રાત્રિ સુધી રહેશે રાશિ  :-  મિથુન ( ક,છ,ઘ ) નક્ષત્ર :-  મૃગશીર્ષ ( 19:05 પછી આદ્રા ) યોગ  :-  ગંડ ( 07:48 પછી વૃદ્ધિ ) કરણ  :-  ચતુષ્પાદ ( 19:06 પછી નાગ પૂર્ણ રાત્રિ સુધી રહેશે ) દિન વિશેષ સૂર્યોદય  :- સવારે  05:57 સૂર્યાસ્ત  :-  સાંજે 19:29 અભિજીત મૂહૂર્ત :-  12:16 થી 13:10 સુધી રાહુકાળ :-  16:06 થી 17:48 સુધી આજે દર્શ અમાવાસ્યા છે આજે અમાસની વૃદ્ધિતિથિ
આ રાશિના જાતકોને મળશે સફળતા  અધૂરા કાર્યો થશે પૂર્ણ

આજનું પંચાંગ

Advertisement

તારીખ  :-   28 જૂન 2022, મંગળવાર

તિથિ  :-  જેઠ
વદ અમાસ પૂર્ણ રાત્રિ સુધી રહેશે

Advertisement

રાશિ  :- 
મિથુન ( ક,છ,ઘ )

નક્ષત્ર :-  મૃગશીર્ષ ( 19:05 પછી આદ્રા )

Advertisement

યોગ  :-  ગંડ
( 07:48 પછી વૃદ્ધિ )

કરણ  :- 
ચતુષ્પાદ ( 19:06 પછી નાગ પૂર્ણ રાત્રિ સુધી રહેશે )


દિન વિશેષ

સૂર્યોદય  :- સવારે  05:57

સૂર્યાસ્ત  :-  સાંજે 19:29

અભિજીત મૂહૂર્ત :-  12:16 થી
13:10 સુધી

રાહુકાળ :-  16:06 થી 17:48 સુધી

આજે દર્શ અમાવાસ્યા છે આજે
અમાસની વૃદ્ધિતિથિ છે

માટે આજે મંગળવારી અમાસ ( પુષ્કર અમાવાસ્યા તરીકે ઓળખાય )

આજના દિવસે મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગના દર્શન કરવાથી મંગળ દોષમાં શાંતિ
મળે


મેષ (અ,લ,ઈ)

·        
પિતાનું માર્ગદર્શન લાભકારક સાબિત થશે

·        
પરોપકારી કાર્યોમાં રસ લેશો

·        
ધાર્મિકક્ષેત્રે દાન કરવાની તક મળશે

·        
પ્રિયજનની સહાયથી પૈસા અટકશે


વૃષભ (બ,વ,ઉ)

·        
ધંધાકીય બાબતોમાં ફેરફાર થાય

·        
વેપારીઓને વધુ મહેનત કરવી પડશે

·        
સામાજિક સંબધોને લીધે ફાયદો થશે

·        
ધનની લેવડ દેવડને ટાળો


મિથુન (ક,છ,ઘ)

·        
આર્થિક સમસ્યા સુધારવા વધુ મહેનત કરવી પડશે

·        
આજે ક્રોધ પર નિયંત્રણ રાખો

·        
ધંધામાં લાભની તક મળશે

·        
એકંદરે દિવસ સારો રહેશે


કર્ક (ડ,હ)

·        
કોઈને વચન આપવું નહિ

·        
આજે પ્રેમનું જોડાણ વધે

·        
નવા કાર્ય પૂર્ણ થાય

·        
લગ્નજીવન સુંદર જણાય


સિંહ (મ,ટ)

·        
ભાઈ બહેનથી લાભ થાય

·        
ખોટા ખર્ચન થાય તેનું ધ્યાન રાખવું

·        
આજે મન વ્યાકુળ રહેશે

·        
આજે તમારું મૂડ ખરાબ રહેશે


કન્યા (પ,ઠ,ણ)

·        
તમારો દિવસ વિચારોમાં પસાર થાય

·        
કામમાં નુકશાન થઈ શકે છે

·        
એક બીજાના પૂરક બનશો

·        
તમને માથાનો દુખાવો થાય


તુલા (ર,ત)

·        
આજે તમારું અદભુત વ્યક્તિત્વ બની રહેશે

·        
તમારા નવા પ્રોજેક્ટ અંતર્ગત 
કાર્યભાર વધે

·        
તમારું મન ખુશ રહેશે

·        
આજે તમને આગળની પદવી પ્રાપ્ત થાય


વૃશ્ચિક (ન,ય)

·        
નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે

·        
લવ લાઈફ સારી રહેશે

·        
તમે મિત્રો સાથે બહાર જવાનું પ્લાનિંગ બનાવી શકશો

·        
માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે


ધન (ભ,ધ,ફ,ઢ)

·        
સંતાનોનાલીધે થોડી પરેશાની આવીશકે

·        
ગરમીના કારણે શરીર ભારેરહી શકે

·        
પરિવારમા મતભેદ દૂર કરવા

·        
વ્યાપારમાં આજે વિશેષ લાભ મળે


મકર (ખ,જ)

·        
તમારા નિર્ણય જીવનમાં લાભ લાવશે

·        
લાગણી પર નિયંત્રણ રાખવું

·        
સાધન ચલાવતા ધ્યાન રાખવું

·        
વાતાવરણમાં ગરમાવો રહે


કુંભ (ગ,શ,સ,ષ)

·        
ઉદાર વર્તનનો ગેરલાભ ના લેવો

·        
લોકોની ભૂલ શોધવાનું ટાળવું

·        
નોકરીની નવી તક મળશે

·        
ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ


મીન (દ,ચ,ઝ,થ)

·        
નવી ભવિષ્યની યોજના બને

·        
જમીન મકાનમાં ફાયદો થાય

·        
મિત્રો તરફ થી પ્રશંસા થાય

·        
જોખમ લેવાનું ટાળવું


આજનો મહામંત્ર :- ૐ  ઋણહર્તા દૃષ્ટિકર્તા રોગકૃત રોગનાશન |

                   વિદ્યુત્પ્રભો વ્રણકરઃ
કામદો ધનહ્યત કુજ:  || 

આ મંત્ર જાપથી ક્રોધ
શાંત થાય અને ઋણમાંથી મુક્તિ મળે, 


આજનો મહાઉપાય :-  આજે જાણીશું
દર્શ અમાવાસ્યાનું શુભ ફળ પ્રાપ્ત કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ? 
આજે
રાતના સમયે 1 કિલોના વજનમાં સાતધન્ય લઇ પોતાના પર સાતવાર વારણ કરવું ત્યાર બાદ રોજ
સવારે પક્ષીઓને થોડા થોડા કરી 45 દિવસ સુધી સાતધન્ય આપવાથી આવકમાં વધારો થાય અને
ભાગ્યના તાળા ખુલી જાય

Tags :
Advertisement

.