Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને મળશે સફળતા, સંભાળીને કાર્ય કરવું

આજનું પંચાંગ તારીખ :- 23 જૂન 2022, ગુરુવાર તિથિ   :- દશમ ( 21:41 પછી અગિયારશ ) રાશિ  :- મીન દ,ચ,ઝ,થ, ( 06:14 પછી મેષ ) નક્ષત્ર :-  રેવતી ( 06:41 પછી અશ્વિની ) યોગ :-  અતિગંડ ( 04:53 પછી સુકર્મા ) કરણ :- વણિજ ( 09:08 પછી વિષ્ટિ/ભદ્રા 21:41 પછી બવ ) દિન વિશેષ ·        સૂર્યોદય :- સવારે 05:55 ·        સૂર્યાસ્ત :-  સાંજે  19:28 ·        અભિજીત મૂહૂર્ત :-  12:15 થી 13:09 સુધી ·        રાહુકાળ :-  14:24 થી 16:05 સુધી ·         આજે પંચક સમાપ્ત થશે ·        આજે ગà
આ રાશિના જાતકોને મળશે સફળતા  સંભાળીને કાર્ય કરવું

આજનું પંચાંગ

Advertisement

તારીખ :- 23 જૂન 2022, ગુરુવાર

તિથિ   :- દશમ ( 21:41 પછી અગિયારશ )

Advertisement

રાશિ  :- મીન દ,ચ,ઝ,થ, ( 06:14 પછી મેષ )

નક્ષત્ર :-  રેવતી ( 06:41 પછી અશ્વિની )

Advertisement

યોગ :-  અતિગંડ ( 04:53 પછી સુકર્મા )

કરણ :- વણિજ ( 09:08 પછી વિષ્ટિ/ભદ્રા 21:41 પછી બવ )


દિન વિશેષ

·       
સૂર્યોદય :- સવારે 05:55

·       
સૂર્યાસ્ત :-  સાંજે 
19:28

·       
અભિજીત મૂહૂર્ત :-
 12:15 થી 13:09 સુધી

·       
રાહુકાળ :-  14:24 થી 16:05 સુધી

·       
 આજે પંચક સમાપ્ત થશે

·       
આજે ગુરુવારના ઉપવાસ કરવાથી મનવાંછિત ફળ મળે


મેષ (અ,લ,ઈ)

·       
લવ લાઈફ સારી રહેશે

·       
સંતાન સુખના યોગ બની રહ્યા છે

·       
સરકારી કામકાજમાં લાભ મળશે

·       
તમારા શત્રુથી સાવધાન રહેવું


વૃષભ (બ,વ,ઉ)

·       
ધંધા અને નોકરીમાં પ્રમોશન મળે

·       
કિંમતી વસ્તુ પર કાબુ રાખવો

·       
પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે

·       
આજે સ્વાસ્થ્ય નબળું રહે


મિથુન (ક,છ,ઘ)

·       
આજનો દિવસ સારો રહેશે

·       
આજે ખૂબ મહેનત કરવી પડશે

·       
આજે ધન લાભ થાય

·       
વિધાર્થી મિત્રોસારા સમાચાર મેળવી શકે


કર્ક (ડ,હ)

·       
આજે તમને વેપારમાં વૃદ્ધિ થાય

·       
સંબધોમાં વૃદ્ધિ થાય

·       
તમને માથાનો ભાગ દુખ્યા કરે

·       
તબિયત સાચવવી


સિંહ (મ,ટ)

·       
પરિવાર તરફથી ફાયદો જણાય

·       
મહત્વની વાત જાણવા મળે

·       
લગ્નયોગ પ્રબળ બને

·       
માનસિક શાંતિ મળે


કન્યા (પ,ઠ,ણ)

·       
કાર્યમા સફળતા મળે

·       
પ્રેમમાં નિષ્ફળતા મળી શકે છે

·       
મહત્વની વાત જાણવા મળે

·       
કામનું ભારણ ઓછું થાય


તુલા (ર,ત)

·       
અટકેલા કાર્યો પૂરા થાય

·       
પરિવારથી લાભ મળશે

·       
પ્રિયજનની સંભાળ રાખવા જેવી છે

·       
કામનું દબાણ વધશે


વૃશ્ચિક (ન,ય)

·       
લાંબી ચર્ચામાંના ઊતરવું

·       
મિત્ર તરફથી મદદ મળશે

·       
શુભ પરિણામ પ્રાપ્ત થશે

·       
સપના સાકાર થતા જણાય


ધન
(ભ,ધ,ફ,ઢ)

·       
આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે

·       
વેપાર ધંધામાં નુકશાનથી બચવું

·       
આજે વેપારમાં ગુસ્સોન કરવો

·       
પગનો દુખાવો રહ્યા કરે


મકર (ખ,જ)

·       
આજે બાળકોની સમસ્યા રહે

·       
સ્વાસ્થયમાં પ્રોબ્લેમ થઈ શકે છે

·       
વિચારેલું કામ સમય અનુસાર થાય

·       
આર્થિક લાભની તક મળશે


કુંભ (ગ,શ,સ,ષ)

·       
ધાર્મિક યાત્રાના યોગ બને છે

·       
વડીલોના આર્શીવાદ લઈને આગળ વધશો

·       
આજે ગભરાટ દૂર થાય

·       
નોકરીમાં બઢતી મળી શકે


મીન (દ,ચ,ઝ,થ)

·       
વાહન ધ્યાનથી ચલાવો

·       
ધ્યાન અને યોગથી ફાયદો જણાય

·       
આજે નવી તક મળશે

·       
આનંદમાં દિવસ પસાર થશે


આજનો મહામંત્ર :- ૐ વાગીશય નમઃ || આ મંત્ર જાપથી 51 માળા
કરવાથી યશવાન બનાય

આજનો મહાઉપાય :- આજે જાણીશું ગુરુવારનો દિવસ શુભ બનાવવા
ક્યાં ઉપાય કરવા જોઈએ ?

·       
આજે કેળના ઝાડના મૂળમાં કેસર યુક્ત જલ અર્પણ કરવાથી ગુરુની મહાદશામાં
સારા લાભ મળે

·       
આજે ગુરુઅષ્ટકનો પાઠ શ્રાદ્ધ પૂર્વક કરવાથી ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થાય 

Tags :
Advertisement

.