Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોએ કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી, થઈ શકે છે નુકસાન

આજનું પંચાંગ તારીખ :- 01  જુલાઇ , 2022, શુક્રવાર તિથિ  :- અષાઢ સુદ બીજ ( 13:09 પછી ત્રીજ ) રાશિ  :- કર્ક ( ડ,હ ) નક્ષત્ર  :- પુષ્ય ( 03:56 પછી આશ્લેષા ) યોગ  :- વ્યાઘાત ( 10:47 પછી હર્ષણ ) કરણ  :- કૌલવ ( 13:09 પછી તૈતિલ 02:14 પછી ગર ) દિન વિશેષ ·         સૂર્યોદય :- સવારે 05:58 ·         સૂર્યાસ્ત  :- સાંજે  19:29 ·         અભિજીત મૂહૂર્ત  :- 12:16 થી 13:11 સુધી ·         રાહુકાળ  :- 11:02 થી 12:43 સુધી ·         આજે અષાઢી બીજ છે આજે ભગવાન જગન્નાથજી àª
01:15 AM Jul 01, 2022 IST | Vipul Pandya

આજનું પંચાંગ

તારીખ :- 01  જુલાઇ , 2022, શુક્રવાર

તિથિ  :- અષાઢ સુદ બીજ
( 13:09 પછી ત્રીજ )

રાશિ  :- કર્ક ( ડ,હ )

નક્ષત્ર  :- પુષ્ય ( 03:56
પછી આશ્લેષા )

યોગ  :- વ્યાઘાત (
10:47 પછી હર્ષણ )

કરણ  :- કૌલવ ( 13:09
પછી તૈતિલ 02:14 પછી ગર )


દિન વિશેષ

·        
સૂર્યોદય :- સવારે 05:58

·        
સૂર્યાસ્ત  :- સાંજે  19:29

·        
અભિજીત મૂહૂર્ત  :- 12:16 થી
13:11 સુધી

·        
રાહુકાળ  :- 11:02 થી
12:43 સુધી

·        
આજે અષાઢી બીજ છે આજે ભગવાન જગન્નાથજી નગર
યાત્રાએ નીકળશે

·        
આજે રાજયોગ પ્રારંભ થશે સૂર્યોદયથી બીજે દિવસે
27:56 સુધી રહેશે


મેષ (અ,લ,ઈ)

·        
આજે પરિવારમાં સંપ વધે

·        
વાણીથી સંબંધમાં મત ભેદ થાય

·        
આજે તમે એકલતા અનુભવો

·        
ખાનદાની મિલકતથી લાભ થાય


વૃષભ (બ,વ,ઉ)

·        
આજે પરિવારને સમય વધારે આપશો

·        
આજે મિત્રો સાથે મુલાકાત થાય

·        
વ્યાપારમાં કાર્ય વૃદ્ધિ થાય

·        
આજે સંબંધોમાં મધુરતા વધે


મિથુન (ક,છ,ઘ)

·        
તમારું ધ્યાન રચનાત્મક કાર્યમાં રહે

·        
આજે માનસિક ચિંતામાં વધારો થાય

·        
આજે દિવસ આનંદમય રહે

·        
તમને પરિવારનો સાથ-સહકાર મળે


કર્ક (ડ,હ)

·        
આજના દિવસે આનંદમાં વધારો થાય

·        
પ્રેમ સંબંધમાં આજે સુધાર જણાય

·        
કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારી સાથે મુલાકાત થાય

·        
તમે આજે લાગણીના પ્રવાહમાં વહી શકો છો


સિંહ (મ,ટ)

·        
આજનો દિવસ મિશ્રિત ફળદાયી બને

·        
રાજકારણ સાથે જોડાયેલા લોકો સાથે લાભ મળે

·        
સંબંધોમાં ગેરસમજ ઉત્પન થાય

·        
મહેનતના સારા પરિણામ મળે


કન્યા (પ,ઠ,ણ)

·        
નાણાકીય વ્યવસ્થા આજે મજબુત બને

·        
આજે તમને શત્રુથી ભય રહે

·        
ક્રોધ અને વાણીપર સંયમ રાખજો

·        
આજે લવ – લાઇફ સંબંધોમાં સારા પરિવર્તન આવે 


તુલા (ર,ત)

·        
વ્યવસાયમાં કડવાસો આજે દૂર થાય

·        
આજે નાણાકીય ભીડ અનુભવ કરશો

·        
આજે પરિવારમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય

·        
અચાનક ધન પ્રાપ્તિના યોગ બને


વૃશ્ચિક (ન,ય)

·        
આજે તમારા લાઈફ પાટનરની તબિયત બગડે

·        
મનને નિયંત્રણમાં રાખી કાર્ય કરવા

·        
પરિવારમાં સુખ શાંતિમાં વધારો થાય

·        
વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ બને


ધન (ભ,ધ,ફ,ઢ)

·        
આજે ઘરમાં શુભ પ્રસંગ યોજાય

·        
આજે વેપારમાં નુકશાનની ભીતિ રહે

·        
ઉતાવળિયા નિર્ણયથી બચવું

·        
ધનનો ખર્ચ આજે વધી શકે છે


મકર (ખ,જ)

·        
પરિવારમાં વાદ – વિવાદ દૂર થાય

·        
માતાના સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવું

·        
વિદ્યાભ્યાસમાં આજે સારી તક મળે

·        
કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી


કુંભ (ગ,શ,સ,ષ)

·        
આજે તમે સુંદર વસ્તુની ખરીદી કરશો

·        
આજે તમને કાર્યમાં સફળતા અને પ્રંશસાની પ્રાપ્તિ
થાય

·        
કૌટુંબિક કલેશ આજે ઘરમાં થઇ શકે છે

·        
વિદ્યાર્થી વર્ગ માટે આજેનો દિવસ મહત્વ બને 


મીન (દ,ચ,ઝ,થ)

·        
આજે ચોક્કસ પરિવાર સાથે પ્રવાસના યોગ બને

·        
આજે લોકોમાં તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ બનશો

·        
મિત્રો દ્વારા સારા લાભની પ્રાપ્તિ થાય

·        
વિવાદથી તમારા સ્વાભિમાનને નુકશાન થઇ શકે


આજનો મહામંત્ર :- ૐ નીલાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મને |

                      
બલભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તે નમઃ 
|| આ મંત્ર 108 વાર જાપ કરવાથી મનવાન્છિત ફળની પ્રાપ્તિ થાય

આજનો મહાઉપાય :- આજે જાણીશું ભગવાન
જગન્નાથજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?

·        

વિશ્વમૂર્તયે જગન્નાથાય નમઃ || અ મંત્ર 1 લાખ વાર જાપ કરવાથી કાર્ય સિદ્ધિની
પ્રાપ્તિ થાય અને શરીરમાં રહેલ સાત ચક્રોની ઉર્જા પ્રબળ બને 

·        
આજે
વિષ્ણુ સહત્રનામ સ્તોત્રનો પાઠ કરવો 11 વાર પાઠ કરવાથી વિશેષ કૃપા મળે 

Tags :
AquariusAriesTaurusBhaviDarshancancerCapricornusGeminiGujaratFirstLeoLibraPiscesRashifalSagittariusScorpiusVirgo
Next Article