Rajkot માં SOG Police એ દરોડા પાડી 800 કિલો પનીરનો જથ્થો ઝડપ્યો
SOG પોલીસે દરોડા પાડી પનીરનો જથ્થો ઝડપ્યો પનીર ડુપ્લીકેટ છે કે હલકી ગુણવત્તાનું તે દિશામાં તપાસ શરૂ રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની ફેક્ટરી પકડાઈ Rajkot : રાજકોટમાં SOG પોલીસે દરોડા પાડી 800 કિલો પનીરનો જથ્થો ઝડપ્યો છે. જેમાં લાખોની...
Advertisement
- SOG પોલીસે દરોડા પાડી પનીરનો જથ્થો ઝડપ્યો
- પનીર ડુપ્લીકેટ છે કે હલકી ગુણવત્તાનું તે દિશામાં તપાસ શરૂ
- રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની ફેક્ટરી પકડાઈ
Rajkot : રાજકોટમાં SOG પોલીસે દરોડા પાડી 800 કિલો પનીરનો જથ્થો ઝડપ્યો છે. જેમાં લાખોની કિંમતનો 800 કિલો પનીરનો જથ્થો સિલ કરાયો છે. પનીર ડુપ્લીકેટ છે કે હલકી ગુણવત્તાનું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની ફેક્ટરી પકડાઈ છે તેમાં ફર્નિચરની દુકાનનું બોર્ડ લગાવી પનીરનું ઉત્પાદન કરતા હતા. પનીર બનાવવામાં પામતેલનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.
Advertisement