Bharuch ના વકીલના પુત્ર Pathik Shukla એ વધાર્યુ ગૌરવ
યુકેમાં પ્રેસ્ટન શહેરમાં 2023-24 માટે ગુજરાતના ભરૂચ શહેરમાં જન્મેલા અને યુકેમાં સ્થાયી થયેલા યાકુબ પટેલ મેયર તરીકે ચૂંટાયા છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કરનાર યાકુબ પટેલ ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા છે. સ્થાનિક બંધારણ અનુસાર યાકુબ...
01:01 PM May 25, 2023 IST
|
Hiren Dave
યુકેમાં પ્રેસ્ટન શહેરમાં 2023-24 માટે ગુજરાતના ભરૂચ શહેરમાં જન્મેલા અને યુકેમાં સ્થાયી થયેલા યાકુબ પટેલ મેયર તરીકે ચૂંટાયા છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કરનાર યાકુબ પટેલ ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા છે. સ્થાનિક બંધારણ અનુસાર યાકુબ પટેલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષ સ્થાને બિરાજશે અને સમગ્ર કાર્યકાળ દરમિયાન શહેરનું પ્રતિનિધિત્વ કરતા ઔપચારિક વડા તરીકે ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ભરૂચમાં જન્મેલા યાકુબ પટેલે અંગ્રેજી સાહિત્યમાં BA અને MAની ડિગ્રી હાંસલ કરી છે
આ પણ વાંચો-
Next Article