One Nation One Election બિલનો લોકસભામાં સ્વીકાર, જુઓ અહેવાલ
વન નેશન, વન ઈલેક્શન બિલનો લોકસભામાં સ્વીકાર થયો છે. નવી સંસદમાં પહેલીવાર ઈલેક્ટ્રોનિક સિસ્ટમથી વોટિંગ કરવામાં આવ્યું હતું. બિલ સ્વીકારવાનાં પક્ષમાં 269, વિરોધમાં 198 વોટ પડ્યા હતા. કાયદામંત્રીએ બિલને JPC માં મોકલવા પ્રસ્તાવ મૂક્યો હતો. કોંગ્રેસ, SP, TMC અને DMK એ બિલનો વિરોધ કર્યો હતો. આ સાથે શિવસેનાં UBT અને IUML એ પણ બિલનો વિરોધ કર્યો હતો.