Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્કૂલ ગર્લના સેનટરી પેડના સવાલ પર IAS ઓફિસરે કહ્યું કાલે 'કોન્ડોમ' પણ માંગશો

'સશક્ત બેટી, સમૃદ્ધિ બિહાર' (Empowered Daughters, Prosperous Bihar) વર્કશોપમાં બિહાર( Bhihar)ની એક શાળાની છોકરીએ IAS અધિકારીને એક સરળ પ્રશ્ન પૂછ્યો હતો કે, 'શું સરકાર 20 થી 30 રૂપિયામાં સેનેટરી પેડ પણ ન આપી શકે છે?' આ સવાલનો તેને વિચિત્ર જવાબ મળ્યો. બિહારના પટનાના બિહારની એક શાળાની છોકરીએ અધિકારીને એક સરળ પ્રશ્ન પૂછ્યો હતો કે, 'શું સરકાર 20 થી 30 રૂપિયામાં સેનેટરી પેડ આપી શકે છે?'  શું તમે પૈસા અને સેવાઓ માટે મત આપો છો?'આ સવા
સ્કૂલ ગર્લના સેનટરી પેડના સવાલ પર ias ઓફિસરે કહ્યું કાલે  કોન્ડોમ  પણ માંગશો
'સશક્ત બેટી, સમૃદ્ધિ બિહાર' (Empowered Daughters, Prosperous Bihar) વર્કશોપમાં બિહાર( Bhihar)ની એક શાળાની છોકરીએ IAS અધિકારીને એક સરળ પ્રશ્ન પૂછ્યો હતો કે, "શું સરકાર 20 થી 30 રૂપિયામાં સેનેટરી પેડ પણ ન આપી શકે છે?" આ સવાલનો તેને વિચિત્ર જવાબ મળ્યો. બિહારના પટનાના બિહારની એક શાળાની છોકરીએ અધિકારીને એક સરળ પ્રશ્ન પૂછ્યો હતો કે, "શું સરકાર 20 થી 30 રૂપિયામાં સેનેટરી પેડ આપી શકે છે?" 
Advertisement


શું તમે પૈસા અને સેવાઓ માટે મત આપો છો?"
આ સવાલનો જવાબ આપતા IAS ઓફિસર હરજોત કૌર ભામરાએ વિચિત્ર જવાબ આપ્યો. તેમણે કહ્યું, "કાલે તમે કહેશો - સરકાર જીન્સ પણ આપી શકે છે, અને પછી કહેશો સુંદર શૂઝ કેમ નહીં?" આ પછી તેમણે કહ્યું, "આખરે તમે સરકાર પાસેથી કુટુંબ નિયોજનની પદ્ધતિઓની અપેક્ષા રાખશો, કોન્ડોમ પણ." જ્યારે આ શાળાની છોકરી આ મુદ્દે કહ્યું કે સરકાર લોકોના મતથી બને છે, ત્યારે આ IAS અધિકારીએ કહ્યું: "આ મૂર્ખતા છે. જો તમને એવું લાગે છે તો મત આપશો નહીં. પાકિસ્તાન બનો. શું તમે પૈસા અને સેવાઓ માટે મત આપો છો?"

"તમારે સરકાર પાસેથી કંઈ લેવાની શી જરૂર છે?
આધાતની વાત છે કે આ આઘાતજનક પ્રશ્ન-જવાબનું સેશન ઝૂંપડપટ્ટીમાં 'સશક્ત બેટી, સમૃદ્ધિ બિહાર' (સશક્ત દીકરીઓ, સમૃદ્ધ બિહાર) પર વર્કશોપમાં સ્ટેજ પર થયું હતું. આ પ્રોજેક્ટની ટેગલાઈન હતી 'ટુવર્ડ્સ એનહાન્સિંગ ધ વેલ્યુ ઓફ ગર્લ્સ'. બાદમાં આ અધિકારીએ તેમની વાત ફેરવી તોળવાનો પ્રયાસ પણ કર્યો. સભાને સંબોધતા તેમણે કહ્યું, "તમારે સરકાર પાસેથી કંઈ લેવાની શી જરૂર છે? આ વિચારવાની રીત જ ખોટી છે, ત જે જોઇએ એ જાતે કરો."  આ કાર્યક્રમમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.

શું તમારા ઘરમાં અલગ શૌચાલય છે?
જોકે, ચોંકાવનારા સવાલ-જવાબોનો આ સિલસિલો આગળ પણ ચાલુ રહ્યો. જ્યારે અન્ય એક વિદ્યાર્થીએ પૂછ્યું કે છોકરીઓનું શૌચાલય તૂટી ગયું છે તેથી તે છોકરાઓના શૌચાલયમાં વારંવાર આવે છે, તો અધિકારીએ જવાબ આપ્યો - મને કહો, શું તમારા ઘરમાં અલગ શૌચાલય છે? જો તમે અલગ-અલગ જગ્યાએ ઘણી બધી વસ્તુઓ માટે આશા રાખશો, તો શું તે કામ કરશે?" 
 
તમારા નિર્ણય તમારે જાતે જ લેવો પડશે.
જો કે પાકિસ્તાન સંબંધિત  ચર્ચા પર વિદ્યાર્થીએ વળતો જવાબ આપ્યો, "હું ભારતીય છું." જ્યારે હરજોત કૌર ભમરાને પૂછવામાં આવ્યું કે સરકારની યોજનાઓ કેવી છે? તો તેણે જવાબ આપ્યો કે, વિચાર બદલવાની જરૂર છે. આ પછી તેમણે યુવતીઓ સાથે વાત કરતા કહ્યું કે તમારે નક્કી કરવાનું છે કે તમે તમારી જાતને ભવિષ્યમાં ક્યાં જોવા માંગો છો? આ નિર્ણય તમારે જાતે જ લેવો પડશે.
* દિલ્હી આબકારી નીતિ: ધરપકડ કરાયેલા વેપારી વિજય નાયરને CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
Bihar latest NewsPatna latest newsPakistan
Tags :
Advertisement

.