Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મકરસંક્રાતિ નિમિત્તે Vadodara વાસીઓ વહેલી સવારથી દાન-પુણ્ય કરવા ઉમટ્યા

Vadodara : સમગ્ર ગુજરાતમાં આજે હર્ષોલ્લા સાથે ઉત્તરાયણ તહેવારની (Uttarayana-2024) ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગ ચગાવવા માટે લોકો વહેલી સવારથી ધાબા પર ચડી ગયા છે. ત્યારે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. આજે પવન પણ સારો રહેવાની માહિતી છે....
11:13 AM Jan 14, 2024 IST | Maitri makwana

Vadodara : સમગ્ર ગુજરાતમાં આજે હર્ષોલ્લા સાથે ઉત્તરાયણ તહેવારની (Uttarayana-2024) ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગ ચગાવવા માટે લોકો વહેલી સવારથી ધાબા પર ચડી ગયા છે. ત્યારે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. આજે પવન પણ સારો રહેવાની માહિતી છે. આથી પતંગ રસિયાઓ પતંગબાજીની ખૂબ મજા માણી શકશે.

Tags :
CHARITYGujaratgujarat fisrstGujarat Newsmaitri makwanaMakar Sankrantiuttrayan 2024Vadodara
Next Article