ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓહો આશ્ચર્યમ રમકડાંને બદલે સાપ થી રામે છે આ બાળકી, તમે પણ જોશો તો રહી જશો દંગ

સામાન્ય રીતે ઘરમાં કોક્રોચ ઉંદર દેખાય તો પણ લોકો ભાગદોડ કરતા હોઈ છે કોઈ પણ જગ્યા એ સાપ જુવે તો ભલભલા નો પરસેવો છું ટી જતો હોઈ છે પણ ગોંડલ ની આ 8 વર્ષ ની બાળકી ક્રિષ્ટિના સાવલિયા કે જે રમકડાં એ થી રમવાને બદલે સાપ થી રમે છે ગોંડલ માં રહેતા તબીબ અને અગ્રણી ઉદ્યોગપતિ ડો લક્ષીત સાવલિયાની ૮ વર્ષ ની પુત્રી ક્રિષ્ટિનાને ભગવાને એવી પ્રતિભા આપી છે કે લોકો જોઈને  દંગ રહી જાય છે ક્રિષ્ટિના હાલ ત
12:38 PM Dec 24, 2022 IST | Vipul Pandya
સામાન્ય રીતે ઘરમાં કોક્રોચ ઉંદર દેખાય તો પણ લોકો ભાગદોડ કરતા હોઈ છે કોઈ પણ જગ્યા એ સાપ જુવે તો ભલભલા નો પરસેવો છું ટી જતો હોઈ છે પણ ગોંડલ ની આ 8 વર્ષ ની બાળકી ક્રિષ્ટિના સાવલિયા કે જે રમકડાં એ થી રમવાને બદલે સાપ થી રમે છે 
ગોંડલ માં રહેતા તબીબ અને અગ્રણી ઉદ્યોગપતિ ડો લક્ષીત સાવલિયાની ૮ વર્ષ ની પુત્રી ક્રિષ્ટિનાને ભગવાને એવી પ્રતિભા આપી છે કે લોકો જોઈને  દંગ રહી જાય છે ક્રિષ્ટિના હાલ તો ગોંડલની ધોળકિયા સ્કૂલમાં ત્રીજું ધોરણ ભણે છે અને નાનપણથી જ અભ્યાસની સાથે પશુ - પક્ષી કે સૃષ્ટિ પ્રત્યે પણ અનહદ લગાવ છે 
ક્રિષ્ટિનાના પિતાની ઈચ્છા છે કે દીકરી સરીશ્રુપ તજજ્ઞ બને
ક્રિષ્ટિનાના ડોક્ટર પિતા ડો લક્ષીત સાવલિયા એ જણાવ્યું હતું કે ક્રિષ્ટિના માટે સાપ એ કોઈ જાનવર નહિ પણ એક મિત્ર છે. ક્રિષ્ટિના માત્ર 2 વર્ષ ની હતી ત્યાર થી જ સૃષ્ટિ પ્રત્યે લાગણી અનેરી છે તે નાનપણ થી જ નાગ પકડી શકે છે અને રમકડાંની જેમ રમાડી શકે છે તેને સાપ સાથે વિશેષ પ્રેમ છે અને નાનપણ થી જ સાપ ને રેસ્ક્યુ કરી ને કુદરત ના ખોળે છોડી દે છે ક્રિષ્ટિના એ સાપ પકડવાની તાલીમ પણ લીધેલ છે આ બાળકી ને સાપ માં રુચિ લાગી અને બિનઝેરી સાપ ને પકડતી અને રમાળતી થઈ.  હાલ માં ક્રિષ્ટિના 8 વર્ષ ની છે અને 20 થી 25 જેટલી સાપ ની પ્રજાતિ ને ઓળખી શકે છે અને 100 થી વધારે સાપ નું  રેસ્ક્યુ પણ કરેલ છે ક્રિષ્ટિના ના પિતા ની ઈચ્છા છે કે દીકરી Herpetologist(સરીશ્રુપ તજજ્ઞ) બને અને કેરિયર બનાવે.
આપણ  વાંચો-વર્ષ 2047 માં જયારે દેશ આઝાદીના 100 વર્ષનો ઉત્સવ મનાવી રહ્યો હશે, ત્યારે ગુરૂકુળના વિદ્યાર્થીઓનો ફાળો મહત્વનો હશે: PM MODI

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ChristGondalGujaratFirstRAJKOTsnake
Next Article