રાજકોટ સિટી બસ અકસ્માત મુદ્દે NSUI મેદાને, Video
Rajkot : રાજકોટમાં 16 એપ્રિલના રોજ એક સિટી બસે 4 માસૂમ લોકોના જીવ લઇ લીધા. આ અકસ્માત બાદ રાજકોટમાં આ રીતે આડેધડ બસ ચલાવતા ડ્રાઇવરો પર લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે.
05:59 PM Apr 17, 2025 IST
|
Hardik Shah
Rajkot : રાજકોટમાં 16 એપ્રિલના રોજ એક સિટી બસે 4 માસૂમ લોકોના જીવ લઇ લીધા. આ અકસ્માત બાદ રાજકોટમાં આ રીતે આડેધડ બસ ચલાવતા ડ્રાઇવરો પર લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ કડીમાં હવે NSUI પણ મેદાને આવી છે. રાજકોટના કોટેચા સર્કલ ખાતે ગુજરાત પ્રદેશ NSUI એ હવે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધ પ્રદર્શનને પગલે વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગઇકાલે થયેલા અકસ્માતને લઇને NSUI દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર અને રસ્તા રોકી વિરોધ કરવામાં આવ્યો હતો.