ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે દરેક નાગરિક પોતાની રજુઆત વોટ્સએપ નંબરથી સીધીજ મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકશે

જનતાને સરકાર સાથે જોડવાનો એક મજબૂત પ્રયાસ નવી સરકારમાં જનતા સાથેનું જોડાણ કઇ રીતે વધુને વધુ મજબુત બનાવી શકાય તેના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગ રૂપે  હવે કોઇપણ નાગરિક વોટ્સએપ પ્લેટફોર્મ પર સીધો જ મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાઇ શકાશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવવા માટે એક વોટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય હવે વોટ્સએપ પર જી હા હવે મુખ્ય
12:24 PM Jan 10, 2023 IST | Vipul Pandya
જનતાને સરકાર સાથે જોડવાનો એક મજબૂત પ્રયાસ 
નવી સરકારમાં જનતા સાથેનું જોડાણ કઇ રીતે વધુને વધુ મજબુત બનાવી શકાય તેના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગ રૂપે  હવે કોઇપણ નાગરિક વોટ્સએપ પ્લેટફોર્મ પર સીધો જ મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાઇ શકાશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવવા માટે એક વોટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. 
મુખ્યમંત્રી કાર્યાલય હવે વોટ્સએપ પર 
જી હા હવે મુખ્યમંત્રી કાર્યાલય પણ વોટ્સએપ સાથે જોડાઇ રહ્યું છે.. હવે કોઇપણ નાગરિક વોટ્સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરીયાદ સહિતની બાબતો માટે નિયત વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયનો વોટ્સએપ નંબર છે  7030930344 . 
તમામ ફરીયાદો આ વોટ્સએપ નંબર પર કરી શકાશે 
અમુક ફરિયાદો એવી હોય છે કે જે પ્રત્યક્ષ રીતે જઇને કરવી જરુરી નથી હોતી. સામાન્ય ફરિયાદથી જ તેને ધ્યાને લાવી શકાય છે. જો કે હવે તમામ પ્રકારની ફરિયાદો વોટ્સએપના માધ્યમથી સીધીજ મુખ્યમંત્રીને પહોંચાડી શકાશે. સંપર્ક અરજી કરવા માટે આ વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. તો તેના જ માધ્યમથી ફરિયાદોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રી કાર્યાલય પ્રયત્નશીલ રહેશે. સરકાર દ્વારા જે વો્ટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં અલગ અલગ પ્રકારે અરજી કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.
આ પણ વાંચોઃ  પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ પર પ્રદેશ ભાજપની તવાઈ, હવે આ રીતે લેવાશે એક્શન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ChiefMinister'sOfficecitizenCMOConnectconnectedGujaratFirstrequestsubmitWhatsAppWhatsAppnumber
Next Article