Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar ના પાલીતાણામાં સંબંધોનું ખૂન, PM રિપોર્ટમાં ઘટફોસ્ટ થતાં ઉંચકાયો પડદો!

Bhavnagar : પાલિતાણામાં એકલા રહેતા યુવકની ઘરમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવક છેલ્લા ઘણા સમયથી એકલો રહેતો હતો. 15 દિવસ પહેલા જ મૃતક યુવક અને તેનાં ભાઇ વચ્ચે મિલકતની વહેંચણી થઈ હતી. જો...
Advertisement

Bhavnagar : પાલિતાણામાં એકલા રહેતા યુવકની ઘરમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવક છેલ્લા ઘણા સમયથી એકલો રહેતો હતો. 15 દિવસ પહેલા જ મૃતક યુવક અને તેનાં ભાઇ વચ્ચે મિલકતની વહેંચણી થઈ હતી. જો કે, મિલકત વહેચણીનાં અમુક દિવસ પછી જ યુવકનું મોત થતાં અનેક સવાલ ઊભા થયા છે. યુવકની હત્યા થઈ કે પછી કુદરતી મોત નીપજ્યું છે તે સહિતની તપાસ પોલીસે હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Vansda Murder Mystery : Navsari ના વાંસદામાં હત્યાનો ઉકેલાયો ભેદ!

featured-img
video

ખંધા China નો ખતરનાક 'પ્લાન'! Pakistan થી 'મોટો આતંકવાદ'?

featured-img
video

Kutch ભુજમાં શેરી ફેરિયા અને પાલિકા વચ્ચે ચાલતો વિવાદ ઉગ્ર બન્યો

featured-img
video

Surat : બાબા ચંચલ નાથ ગુજરાતની મુલાકાતે, શાંતિ અને ગૌરક્ષાની અપીલ

featured-img
video

Gujarat : CM Bhupendra Patelના હસ્તે પાટડી રાજવી અને દેસાઈ ભાયાતોની વંશાવલી ગ્રંથનું વિમોચન

featured-img
video

Navsari : C.R.Patil દ્વારા નવા વિકાસકામોનું લોકાર્પણ, કલેક્ટર કચેરી પાસે ચાર કરોડના પુલનું ઉદ્ધાટન

Trending News

.

×