Mudda Ni Vaat: અમરેલીમાં આખરે ચાલી શું રહ્યું છે?
Mudda Ni Vaat: અમરેલીમાં થયેલા કથિત દુષ્કર્મ મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમરેલીના કથિત દુષ્કર્મને લઈને કોંગ્રેસે મોટો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે, અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ મહિલા કોંગ્રેસના...
Advertisement
Mudda Ni Vaat: અમરેલીમાં થયેલા કથિત દુષ્કર્મ મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમરેલીના કથિત દુષ્કર્મને લઈને કોંગ્રેસે મોટો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે, અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મરે યોજી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિગતે વાત કરવામાં આવે તો, પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરએ આ મામલે મોટો આરોપ લગાવ્યો છે. પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરે કહ્યું કે, લાઠી રોડ પરના કોમ્પલેક્ષમાં દુષ્કર્મ થયું હતું.
Advertisement