Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mudda Ni Vaat: સૌથી વધુ Stipend છતાં વધારાની માગ સાથે જુનિયર તબીબોની હડતાળ

Mudda Ni Vaat: રાજ્ય સરકાર દ્વારા જુનિયર ડૉક્ટર્સના સ્ટાઈપેડમાં 20% નો વધારો કર્યો છે. જેને લઇને જુનિયર ડૉક્ટર્સમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી બીજે મેડિકલ કોલેજ પરિસરમાં બાળકો જેટલા ડૉક્ટરોએ સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો. બીજે મેડિકલના જુનિયર ડૉક્ટર...

Mudda Ni Vaat: રાજ્ય સરકાર દ્વારા જુનિયર ડૉક્ટર્સના સ્ટાઈપેડમાં 20% નો વધારો કર્યો છે. જેને લઇને જુનિયર ડૉક્ટર્સમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી બીજે મેડિકલ કોલેજ પરિસરમાં બાળકો જેટલા ડૉક્ટરોએ સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો. બીજે મેડિકલના જુનિયર ડૉક્ટર એસોસિએશનની માંગણી એવી છે કે નિયમ પ્રમાણે 40% વધારો કરવામાં આવે.

Advertisement

Tags :
Advertisement

.