Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશની જીડીપી 2022 માં 8.8% રહેવાનું અનુમાન, વધતા જતા ફુગાવાને પગલે મૂડીઝે આર્થિક વિકાસ દરમાં કર્યો ઘટાડો

રેટિંગ એજન્સી મૂડીઝે 2022-23 માટે ભારતના આર્થિક વિકાસના અનુમાનમાં ઘટાડો કર્યો છે. રેટિંગ એજન્સીએ ફુગાવાના વધારાને કારણે 2022 કેલેન્ડર વર્ષમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 9.1 ટકાથી 30 બેસિસ પોઈન્ટ્સ ઘટીને 8.8 ટકા થવાનો અંદાજ મૂક્યો છે. રેટિંગ એજન્સી અનુસાર, આગામી વર્ષે જીડીપી 5.4 ટકા રહી શકે છે. 2022માં જીડીપી ગ્રોથ 8.8% રહેશે મૂડીઝે તેના ગ્લોબલ મેક્રો રિપોર્ટ આઉટલુક રિપોર્ટમાં કહ્યું છે કે ક્રૂà
દેશની
જીડીપી 2022 માં 8 8  રહેવાનું અનુમાન  વધતા જતા
ફુગાવાને પગલે મૂડીઝે આર્થિક વિકાસ દરમાં કર્યો
ઘટાડો

રેટિંગ
એજન્સી મૂડીઝે 2022-23 માટે ભારતના આર્થિક વિકાસના અનુમાનમાં ઘટાડો કર્યો છે.
રેટિંગ એજન્સીએ ફુગાવાના વધારાને કારણે 2022 કેલેન્ડર વર્ષમાં ભારતનો જીડીપી
વૃદ્ધિ દર 9.1 ટકાથી 30 બેસિસ પોઈન્ટ્સ ઘટીને 8.8 ટકા થવાનો અંદાજ મૂક્યો છે.
રેટિંગ એજન્સી અનુસાર
, આગામી વર્ષે જીડીપી 5.4 ટકા રહી શકે છે.

Advertisement

2022માં
જીડીપી ગ્રોથ 8.8% રહેશે

Advertisement

મૂડીઝે
તેના ગ્લોબલ મેક્રો રિપોર્ટ આઉટલુક રિપોર્ટમાં કહ્યું છે કે ક્રૂડ ઓઈલ
, ખાદ્ય અને ખાતરની કિંમતોમાં વધારાને કારણે ભારતીયોની આર્થિક સ્થિતિ તેમની
ખર્ચ ક્ષમતા પર અસર કરશે.
S&P ગ્લોબલ રેટિંગ્સે પણ ચાલુ
નાણાકીય વર્ષ 2022-23 માટે
GDP 7.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો
હતો
, જ્યારે 2023-24માં GDP 6.5 ટકા
રહેવાનો અંદાજ છે.
S&P અનુસાર નાણાકીય વર્ષ 2021-22માં
ભારતનો
GDP વૃદ્ધિ દર 8.9 ટકા રહ્યો છે.

Advertisement

મોંઘવારી
પરેશાન કરશે

મૂડીઝ
અનુસાર 2022માં ફુગાવાનો દર 6.8 ટકા રહેવાનો અંદાજ છે
, જ્યારે 2023માં તે 5.2 ટકા રહી શકે છે. RBI અનુસાર 2022-23માં
ફુગાવાનો દર 5.7 ટકા રહેવાનો અંદાજ છે. જોકે
, જૂનમાં મોનેટરી
પોલિસી કમિટીની બેઠકમાં
RBI ફુગાવાના દરનો નવો અંદાજ જારી
કરી શકે છે. અગાઉ બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ પણ કહ્યું હતું કે વધતી જતી
મોંઘવારી
, નબળી ગ્રાહક માંગ, વ્યાપાર
સેન્ટિમેન્ટ પર ચુસ્ત નાણાકીય સ્થિતિને કારણે ખરાબ અસર પડશે તેમજ કેપિટલ
એક્સપેન્ડીચર (
CAPEX)ની વસૂલાતમાં વિલંબ થશે. કિંમતોમાં
વધારો અને કોમોડિટીના વધતા ભાવને કારણે ફુગાવો વધશે
, સાથે જ
ચાલુ ખાતાની ખાધ પણ વધીને 3.3 ટકાની 10 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી શકે છે.

રશિયા-યુક્રેન
યુદ્ધમાં મુશ્કેલીઓ વધી

અગાઉ મોર્ગન સ્ટેન્લી, એસએન્ડપી ગ્લોબલ રેટિંગ અને મૂડીઝે આગામી બે વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દરના
અનુમાનમાં ઘટાડો કર્યો હતો
, જે એ હકીકત તરફ ઈશારો કરે છે કે
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ સહિત કોમોડિટી અને ખાદ્ય તેલના ભાવમાં
કેટલી હદે ઘટાડો થયો છે. એપ્રિલ 2022માં છૂટક ફુગાવો 7.79 ટકાની 8 વર્ષની ટોચે
પહોંચી ગયો છે
, જ્યારે જથ્થાબંધ મોંઘવારી દર 15.08 ટકાની નવ
વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે આરબીઆઈએ રેપો
રેટમાં વધારો કર્યો છે. પરંતુ જો ફુગાવો વધે તો દેવું વધુ મોંઘુ બની શકે છે
,
જેની અસર માંગ પર પડશે.
અગાઉ મોર્ગન સ્ટેન્લી
, એસએન્ડપી ગ્લોબલ રેટિંગ અને મૂડીઝે આગામી બે વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દરના

Tags :
Advertisement

.