Meerut Saurabh Case: સાયકો સાહિલે લખી ખુની સ્ક્રિપ્ટ! લાશનાં ટુકડા કરી ડ્રમમાં મૂક્યાં
આરોપી મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લા માટે ફાંસીની સજાની માંગ કરવામાં આવી રહી છે.
Advertisement
મેરઠમાં (Meerut) સૌરભ રાજપૂતની હત્યાથી (Saurabh Rajput case)બધા ચોંકી ગયા છે. આરોપી મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લા માટે ફાંસીની સજાની માંગ કરવામાં આવી રહી છે. સૌરભની પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલે સાથે મળીને સૌરભની હત્યા કરી અને લાશનાં 15 ટુકડા કરી ડ્રમમાં મૂકી દીધા હતા....જુઓ અહેવાલ
Advertisement