Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને લઈને મૌલાનાએ આપ્યું ભડકાઉ નિવેદન, કહ્યું- અલ્લાહની કસમ તમારું અસ્તિત્વ....

હાલમાં રિલીઝ થયેલી કાશ્મીરી પંડિતોની પીડા દર્શાવતી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ જોઈને લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. આ ફિલ્મ જોનારા ઘણા લોકોનું કહેવું છે કે કાશ્મીરી પંડિતોની વેદનાને પડદા પર જોવી સરળ નથી. તો કેટલાક લોકો આ ફિલ્મનો વિરોધ કરે છે. ત્યારે આજે
 lsquo ધ કાશ્મીર ફાઈલ્સ rsquo ને લઈને
મૌલાનાએ આપ્યું ભડકાઉ નિવેદન 
કહ્યું  અલ્લાહની કસમ
તમારું અસ્તિત્વ

હાલમાં રિલીઝ થયેલી કાશ્મીરી પંડિતોની પીડા દર્શાવતી વિવેક
અગ્નિહોત્રીની ફિલ્મ
'ધ કાશ્મીર ફાઇલ્સ'ને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં
200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ જોઈને
લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. આ ફિલ્મ જોનારા ઘણા લોકોનું કહેવું છે કે
કાશ્મીરી પંડિતોની વેદનાને પડદા પર જોવી સરળ નથી. તો કેટલાક લોકો આ ફિલ્મનો વિરોધ
કરે છે. ત્યારે આજે એક કાશ્મીરના મૌલાનાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ફિલ્મ
'કાશ્મીર ફાઇલ્સ'ના વિરોધમાં જમ્મુ-કાશ્મીરની એક મસ્જિદના મૌલાનાએ વિવાદિત નિવેદન
આપ્યું છે. મૌલાનાએ
નિવેદન આપતા
કહ્યું કે
'અમે આ દેશ પર 800 વર્ષ રાજ કર્યું છે, અને હજું પણ કરીશું. ખુદાની કસમ છે તમારું અસ્તિવ
ભુંસાઈ જશે અમારું નહી.

Advertisement

राजौरी के मौलवी साहब का कहना हैः
“यह फ़िल्म बंद होनी चाहिए… हमनें ८०० साल तुम पे हुकूमत की तुम ७० साल की हुकूमत में हमारा निशान मिटाना चाहते हो…”

दोस्तों, बिलकुल इसी तरह कश्मीर से कश्मीरी हिंदुओं का नाम ओ निशान मिटा दिया गया था। pic.twitter.com/Xm2SZJuxU9

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 26, 2022

" title="" target="">javascript:nicTemp();

'કાશ્મીર ફાઇલ્સ' પર પ્રતિબંધ: મૌલાના

Advertisement

મૌલાનાએ એમ પણ કહ્યું, 'અમે લાંબા સમય
સુધી હિંદુઓ/કાફિરો પર શાસન કર્યું છે. તમે એક ફિલ્મથી અમારું અસ્તિત્વ ભૂંસી
નાખવા માંગો છો. જે ક્યારેય બનશે નહીં. કેજરીવાલ જેવા લોકો આવા મૌલાનાઓને
પ્રોત્સાહન આપે છે અને હિન્દુઓનો વિરોધ કરે છે. 
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં મૌલવીને એમ કહેતા સાંભળી
શકાય છે કે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. તમે
70 વર્ષના શાસનમાં અમારું અસ્તિત્વ ભૂંસી નાખવા માંગો છો. ખુદાની કસમ
છે અમારું નહીં પરંતુ તમારું અસ્તિત્વ ભુંસાઈ જશે. જેઓ કલમા વાંચે છે તે ક્યારેય
મરશે નહીં. જોકે
, આ નિવેદન બાદ મૌલવીએ એક વીડિયો જારી
કરીને માફી માંગી છે.

Advertisement
Tags :
Advertisement

.