ગાંધીનગરમાં Run For Unity ના સંદેશ સાથે મેરેથોન, જાણો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું
આજે સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતી છે. ત્યારે એકતાનો સંદેશ આપવા માટે દેશના અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં પણ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિત્તે Run For Unity ના સંદેશ સાથે મેરેથોનનું આયોજન કરવામાં...
08:25 AM Oct 31, 2023 IST
|
Hardik Shah
આજે સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતી છે. ત્યારે એકતાનો સંદેશ આપવા માટે દેશના અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં પણ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિત્તે Run For Unity ના સંદેશ સાથે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. લોકો મોટી સંખ્યામાં Run For Unity માં જોડાયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.