Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાંધીનગરમાં Run For Unity ના સંદેશ સાથે મેરેથોન, જાણો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું

આજે સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતી છે. ત્યારે એકતાનો સંદેશ આપવા માટે દેશના અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં પણ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિત્તે Run For Unity ના સંદેશ સાથે મેરેથોનનું આયોજન કરવામાં...
Advertisement

આજે સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતી છે. ત્યારે એકતાનો સંદેશ આપવા માટે દેશના અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં પણ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિત્તે Run For Unity ના સંદેશ સાથે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. લોકો મોટી સંખ્યામાં Run For Unity  માં જોડાયા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Gondal ગાંધીનગરની ટીમે પકડેલ 21.75 લાખના બાયોડીઝલ સહિત સીલ મારેલી ટાંકીની ચોરી

featured-img
ગુજરાત

Kajal Hindustani : સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીની ઓનલાઈન ફરિયાદથી ખળભળાટ!

featured-img
ગુજરાત

Ahmedabad : અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ પરપ્રાંતિય આગેવાનોની યોજાઈ, ધારાસભ્યોનાં નિવેદન બાબતે રજૂઆત કરાશે

featured-img
video

Valsad: 21 વર્ષથી WANTED આરોપીને વલસાડ પોલીસે 1 હજાર કિમી દૂરથી આ રીતે ઝડપ્યો!

featured-img
ગુજરાત

Sabarkantha : સાથે રહેવા માગતી યુવતીઓનો ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ!

featured-img
ગુજરાત

Mahesana: મહેસાણા RTO અને પોલીસની સંયુક્ત કામગીરી, અંડરએજ ડ્રાઈવિંગ કરતા વાહન ચાલક સામે કાર્યવાહી

×

Live Tv

Trending News

.

×