Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના પરિણામ પહેલા SDM અને લેખપાલ સસ્પેન્ડ

ઉત્તર પ્રદેશ સહિત તમામ 5 ચૂંટણી રાજ્યોમાં આવતીકાલે એટલે કે 10 માર્ચે ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. પરિણામ પહેલા જ તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં EVM પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. પરિણામોના એક દિવસ પહેલા ડીએમએ યુપીના સંત કબીરનગર જિલ્લામાં લેખપાલને સસ્પેન્ડ કરી દીધા છે અને તેમની સામે એફઆઈઆર નોંધવાનો આદેશ પણ આપ્યો છે. તેમજ સોનભદ્ર જિલ્લામાં એસડીએમને હટાવી દેવામ
ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના પરિણામ પહેલા sdm અને લેખપાલ સસ્પેન્ડ

ઉત્તર પ્રદેશ સહિત તમામ 5 ચૂંટણી રાજ્યોમાં
આવતીકાલે એટલે કે
10 માર્ચે ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. પરિણામ પહેલા જ તમામ રાજકીય પક્ષો
દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં
EVM પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. પરિણામોના એક દિવસ પહેલા ડીએમએ યુપીના સંત
કબીરનગર જિલ્લામાં લેખપાલને સસ્પેન્ડ કરી દીધા છે અને તેમની સામે એફઆઈઆર નોંધવાનો
આદેશ પણ આપ્યો છે. તેમજ સોનભદ્ર જિલ્લામાં એસડીએમને હટાવી દેવામાં આવ્યા છે.

Advertisement


તમને જણાવી દઈએ કે સપા નેતાઓએ લેખપાલ
પાસેથી બેલેટ પેપર રિકવર કર્યા હતા. તમને જણાવી દઈએ કે આ વખતે પોસ્ટલ બેલેટ દ્વારા
જંગી માત્રામાં મતદાન થયું છે. આ અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.આ સિવાય સોનભદ્ર
જિલ્લામાં એસડીએમને પણ હટાવી દેવામાં આવ્યા છે. એસપી તરફથી સતત આક્ષેપો થઈ રહ્યા
છે.

Advertisement

Tags :
Advertisement

.