Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mahesana : મહેસાણાની Zydus ની કેન્ટીનમાંથી લીધેલા ફૂડમાંથી નીકળી જીવાત

મહેસાણાના સીતાપુર પાસે આવેલી ઝાયડ્સ હોસ્પિટલની કેન્ટીનની ગંભીર બેદરકારી સામે આવી છે. ઝાયડસ હોસ્પિટલની કેન્ટીનનાં ફૂડમાંથી જીવાત નીકળી હતી. ગ્રાહકે આ મામલે કેન્ટીનના કર્મચારીનું ધ્યાન દોરતા વ્યવસ્થિત જવાબ પણ મળ્યો ન હતો.. જે બાદ ગ્રાહકે જીવાત વાળા ફૂડના ફોટા સોશિયલ...

મહેસાણાના સીતાપુર પાસે આવેલી ઝાયડ્સ હોસ્પિટલની કેન્ટીનની ગંભીર બેદરકારી સામે આવી છે. ઝાયડસ હોસ્પિટલની કેન્ટીનનાં ફૂડમાંથી જીવાત નીકળી હતી. ગ્રાહકે આ મામલે કેન્ટીનના કર્મચારીનું ધ્યાન દોરતા વ્યવસ્થિત જવાબ પણ મળ્યો ન હતો.. જે બાદ ગ્રાહકે જીવાત વાળા ફૂડના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ ઘટના બાદ ઝાયડસ હોસ્પિટલની કેન્ટીનમાં મળતા ભોજનની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે

Advertisement

Advertisement

Tags :
Advertisement

.