Rajkot ની Gondal રોડ પર આવેલી Madhuvan School માં વિવાદમાં ફસાઈ
Rajkot: છેલ્લા દસ વર્ષથી ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે, જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે જાણ કેમ નહોતી? કારણ કે,...
12:49 PM Sep 20, 2024 IST
|
VIMAL PRAJAPATI
Rajkot: છેલ્લા દસ વર્ષથી ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે, જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે જાણ કેમ નહોતી? કારણ કે, એક કે બે વર્ષથી નહીં પરંતું 10 વર્ષથી મંજૂરી વિના ધોરણ 9 અને 10 નો અભ્યાસ થઈ રહ્યો છે તો હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવી? અહીં તો શિક્ષણ વિભાગ પણ શંકાના દાયરામાં આવી રહ્યું છે. આ તો જાગૃત નાગરિક દ્વારા નનામી અરજી કરવામાં આવી અને ઘટના સામે આવી છે.