Lucknow Crime: નવા વર્ષ પર કતલની કાળજુ કંપાવતી કહાની! । Gujarat First
Lucknow Crime Story: લખનઉમાં એક એવી ઘટના બની જેણે આખા દેશને હચમચાવી નાખ્યો છે. એક વ્યક્તિએ પોતાની 4 બહેનો અને માતાની હત્યા કરી નાખી. એટલું જ નહીં પરંતુ હત્યા કર્યા બાદ એક વીડિયો બનાવ્યો અને પોતાનું નિવેદન આપ્યું કે તેણે...
Advertisement
Lucknow Crime Story: લખનઉમાં એક એવી ઘટના બની જેણે આખા દેશને હચમચાવી નાખ્યો છે. એક વ્યક્તિએ પોતાની 4 બહેનો અને માતાની હત્યા કરી નાખી. એટલું જ નહીં પરંતુ હત્યા કર્યા બાદ એક વીડિયો બનાવ્યો અને પોતાનું નિવેદન આપ્યું કે તેણે શા માટે આ હત્યાઓ કરી! તો ચાલો જોઈએ શું છે આ ક્રાઈમ સ્ટોરી...
Advertisement