Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેટમાં પથરી થવાના કારણો, લક્ષણો અને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયો વિશે જાણીએ..

 સામાન્ય રીતે પથરીની સમસ્યા આજના સમયમાં ઘણા લોકોને થાય છે. જે મુખ્યત્વે ખાવા પીવાની સમસ્યાના લીધે થાય છે, આ રોગ કોઇપણ ઉમરની વ્યક્તિને થાય છે. આ રોગ મોટે ભાગે 30 થી 60 વર્ષની ઉમરના લોકોને વધુ જોવા મળે છે. જે આ રોગમાં કખુબ જ દુખાવો થાય છે. આ રોગની સારવાર સમયસર ન કરવામાં આવે તો ભયંકર બીમારીઓ થાય છે. પથરી એટલે કીડની અને મૂત્રમાર્ગમાં જમા થતો એક પ્રકારનો ક્ષર છે, આ પથરી અતિ બારીકથી લઈને ટેનિસàª
પેટમાં પથરી થવાના કારણો  લક્ષણો  અને દૂર કરવા માટેના  ઘરેલુ ઉપાયો વિશે જાણીએ
 સામાન્ય રીતે પથરીની સમસ્યા આજના સમયમાં ઘણા લોકોને થાય છે. જે મુખ્યત્વે ખાવા પીવાની સમસ્યાના લીધે થાય છે, આ રોગ કોઇપણ ઉમરની વ્યક્તિને થાય છે. આ રોગ મોટે ભાગે 30 થી 60 વર્ષની ઉમરના લોકોને વધુ જોવા મળે છે. જે આ રોગમાં કખુબ જ દુખાવો થાય છે. 
આ રોગની સારવાર સમયસર ન કરવામાં આવે તો ભયંકર બીમારીઓ થાય છે. પથરી એટલે કીડની અને મૂત્રમાર્ગમાં જમા થતો એક પ્રકારનો ક્ષર છે, આ પથરી અતિ બારીકથી લઈને ટેનિસના બોલ જેવડી થઈ શકે છે.તેમાં દુખાવો પણ વધારે થતો હોય છે.
પેટમાં પથરીના લક્ષણો:
1. પેટમાં દુખાવો શરૂ થતાની સાથે જ ઉબકા આવવા લાગે છે અથવા ઉલ્ટી થવા લાગે છે.
2. પીડા નાભિ અથવા તેના ઉપરના ભાગથી શરૂ થાય છે અને પેટની જમણી બાજુએ પહોંચતા જ તે ખૂબ જ તીવ્ર બની જાય છે.
3. પેટનો સોજો
4. પેટમાં ગેસની સમસ્યા અને લૂઝ મોશન અથવા ગેસની સાથે કબજિયાતની સમસ્યા રહે છે.
5. ગેસ પસાર કરવામાં તકલીફ થવી
6. 100 થી ઉપર તાવ
7. ઘણા દિવસો સુધી ભૂખ ન લાગવી
પેટમાં પથરીના કારણો:
 પેટમાં પથરી થવાનું કોઈ એક મુખ્ય અને સ્પષ્ટ કારણ નથી. જો કે, આ સમસ્યા દરેક વ્યક્તિમાં ઘણા અલગ-અલગ કારણોસર થઈ શકે છે. આ છે કેટલાક કારણો..
ઉચ્ચ પ્રોટીન આહાર
ખૂબ મીઠું ખોરાક ખાવું
માંસાહારી ખોરાક
ઓછું પાણી પીવું
પાણીમાં ખૂબ TDS (પાણી ભારે છે)
સખત અને કાચા બીજવાળા શાકભાજી અને ફળોનું વધુ પડતું સેવન
અમુક દવાઓ લેવી
પૂરક ખોરાકનું વધુ પડતું સેવન
પેટમાં  થતી પથરી દુર કરવાના ઘરેલુ ઉપાયો
1. બીજોરું 
બીજોરાનો રસ પીવાથી પથરી ઓગળીને બહાર નીકળી જાય છે, બીજોરમાં એસીડીકતા રહેલી છે જે પીવાથી પથરીના કટકા કરીને શરીરની બહાર કાઢે છે. બીજોરામાં લોખંડને ઓગાળવા જેટલી તાકાત રહેલી હોય છે.
2. કારેલા
કારેલા સ્વાદે કડવા હોય છે અને ઔષધી તરીકે કામ કરે છે, કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે પથરી બનતી રોકે છે. પથરી થાય ત્યારે બે નાની ચમચી કારેલાનો રસ પીવાથી પથરીના નાના નાના કણો થઈને તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
3. દ્રાક્ષ 
દ્રાક્ષ કિડનીમાં રહેલી પથરીને દુર કરવામાં મહત્વની ભુમીકા ભજવે છે. દ્રાક્ષ પ્રાકૃતિક રીતે મૂત્રને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. દ્રાક્ષમાં પોટેશિયમ અને પાણી ભરપુર માત્રામાં હોય છે. તેમજ એલબ્યુમીન અને સોડીયમ ક્લોરાઈડ ખુબ જ ઓછું હોય છે. જેના લીધે દ્રાક્ષ પથરી દૂર કરવા માટે ખુબજ ફાયદાકારક છે.
4. ડુંગળી
ડુંગળીમાં ઘણા ઔષધીય ગુણો હોય છે, કિડનીમાં રહેલી પથરીને દુર કરવા માટે કરવામાં પથરી દુર થાય છે, અજમાનું સેવન બમણો લાભ આપે છે, અજમાથી પેશાબ વધુ આવે છે અને પથરીનો નાશ કરે છે, અજમાના સેવનથી પથરી ફરીવખત બનતી નથી.
Advertisement
Tags :
Advertisement

.