Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કચ્છમાં 600થી વધુ લોકોને થયું ફૂડ પોઈઝન, ફૂડ એન્ડ ડ્રગ્સે દહીંના 18 નમૂના લીધાં

અમૂલ (Amul) બ્રાન્ડની છાશ લોકોના જીવ સામે ખતરારુપ બની છે. કચ્છ (Kutchh)માં અમૂલ છાશ પીનારા અનેક લોકો દવાખાને પહોંચતા અમૂલની વિશ્વસનિયતા સામે સવાલ ઉભો થઇ રહ્યો છે. કચ્છમાં અમૂલની છાશ અને દહીં થકી અંદાજે 600 લોકોને ડાયેરીયા થઇ જતાં તેમને...
09:25 AM Aug 23, 2023 IST | Viral Joshi

અમૂલ (Amul) બ્રાન્ડની છાશ લોકોના જીવ સામે ખતરારુપ બની છે. કચ્છ (Kutchh)માં અમૂલ છાશ પીનારા અનેક લોકો દવાખાને પહોંચતા અમૂલની વિશ્વસનિયતા સામે સવાલ ઉભો થઇ રહ્યો છે. કચ્છમાં અમૂલની છાશ અને દહીં થકી અંદાજે 600 લોકોને ડાયેરીયા થઇ જતાં તેમને સારવાર કરાવવામાં આવી રહી છે. આ ઘટનામાં અમૂલની ઘોર બેદરકારી બહાર આવી છે જેના કારણે અમૂલ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે.

આ પણ વાંચો : AMUL ની છાશ અને દહીંનો ઉપયોગ કરવાથી કચ્છમાં 600 લોકોને ફૂડ પોઇઝનિંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AmulAmul DairyButter MilkCurdDiarrhea VomitingKutch
Next Article