Kuber Dindor । Yuvrajsinh Jadeja । "કેટલાક લોકો સસ્તી લોકપ્રિયતા માટે આંદોલન કરી રહ્યા છે..."
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે, એકસાથે ભરતી થતી હોવાથી વિલંબ થઈ રહ્યો છે.
Advertisement
શિક્ષક ભરતી આંદોલનને લઈને શિક્ષણમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે, સસ્તી લોકપ્રિયતા માટે કેટલાક આંદોલન કરે છે. શિક્ષકોની ભરતી આપણે કરી જ રહ્યા છીએ. એકસાથે ભરતી થતી હોવાથી વિલંબ થઈ રહ્યો છે. એક માસમાં ભરતી પૂર્ણ કરવામાં આવશે. પોર્ટલ પર કામગીરી કરવામાં આવી રહી છે. જુઓ અહેવાલ....
Advertisement