Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ, આ રાશિના જાતકો માટે સારો દિવસ

આજનું પંચાંગ તારીખ  :-  26 જૂન 2022, રવિવાર તિથિ  :-  જેઠ વદ તેરસ ( 03:25 પછી ચૌદસ ) રાશિ  :-  વૃષભ ( બ,વ,ઉ ) નક્ષત્ર  :-  કૃતિકા ( 13:06 પછી રોહિણી ) યોગ   :-  શૂળ ( પૂર્ણ રાત્રિ સુધી રહેશે ) કરણ   :-  ગર ( 14:16 પછી વણિજ 03:25 પછી વિષ્ટિ/ભદ્ર ) દિન વિશેષ ·         સૂર્યોદય :-  સવારે 05:56 ·         સૂર્યાસ્ત :-   સાંજે 19:29 ·         અભિજીત મૂહૂર્ત :-  12:15 થી 13:10 સુધી   ·         રાહુકાળ :-   17:47 થી 19:29 સુધી ·         આજે પ્રદોષ પ્રારંભ થશે
જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ  આ રાશિના જાતકો માટે સારો દિવસ

આજનું પંચાંગ

Advertisement

તારીખ  :-  26 જૂન 2022, રવિવાર

તિથિ  :-  જેઠ વદ તેરસ ( 03:25 પછી ચૌદસ )

Advertisement

રાશિ  :-  વૃષભ (
બ,વ,ઉ )

નક્ષત્ર  :-  કૃતિકા ( 13:06 પછી રોહિણી )

Advertisement

યોગ   :-  શૂળ ( પૂર્ણ રાત્રિ સુધી રહેશે )

કરણ   :-  ગર ( 14:16 પછી વણિજ 03:25 પછી વિષ્ટિ/ભદ્ર )


દિન વિશેષ

·        
સૂર્યોદય :-  સવારે 05:56

·        
સૂર્યાસ્ત :-   સાંજે 19:29

·        
અભિજીત મૂહૂર્ત :-  12:15 થી 13:10 સુધી  

·        
રાહુકાળ :-   17:47 થી 19:29
સુધી

·        
આજે પ્રદોષ પ્રારંભ થશે

·        
આજે મંગળ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે સવારે 9:40 કલાકે

·        
આજે વ્યતિપાત મહાપાત 19:05 થી 27:36 સુધી
રહેશે  


મેષ (અ,લ,ઈ)

·        
આજે મન પ્રસન્ન રહે

·        
ધાર્મિક કાર્યમાં શ્રદ્ધા વધે

·        
લાંબા સમય પછી જૂના મિત્ર સાથે મુલાકાત થાય

·        
પરિવારમાં શાંત વાતાવરણ રહે


વૃષભ (બ,વ,ઉ)

·        
આજનો દિવસ તમારા માટે શુભ રહે

·        
કાર્યમાં નિષ્ફળતા મળી શકે છે

·        
આજે તમારા વખાણ થાય

·        
ભવિષ્યના ખર્ચ અંગે ચિંતા થાય


મિથુન (ક,છ,ઘ)

·        
વરિષ્ઠ
અધિકારી સાથે અણબનાવ થાય

·        
આજે
અચાનક મહેમાનનું આગમન થાય

·        
પરિવાર
સાથે બેસીને સમસ્યાનું સમાધાન થાય

·        
ધંધામાં
ઓછો ફાયદો થઇ શકે છે


કર્ક (ડ,હ)

·        
આજનો દિવસ તમારા માટે અનુકુળ રહેશે

·        
આજે લાભ થાવની શક્યતા રહે

·        
આજે અંગત પ્રશ્ન ઉકેલાય

·        
આર્થિક સ્થિતિ સામાન્ય રહે    


સિંહ (મ,ટ)

·        
આજે કુટુંબનો સહયોગ મળે

·        
માતાની સલાહ લઈને કાર્ય કરવું

·        
આજે ધન ખર્ચનો ભાર વધે

·        
કમરનો દુઃખાવો થાય 


કન્યા (પ,ઠ,ણ)

·        
વ્યવસાયિક યોજના શેર કરશો

·        
અજાણી વ્યક્તિપર વિશ્વાસ મુકવો જોઇએ નહી

·        
આંખો સંબધિત સમસ્યા થઈ શકેછે

·        
ઉતાવળમાં કોઈ નિર્ણયન લો

તુલા (ર,ત)

·        
આજે ખોટી દલીલના કરવી

·        
આજે ખરીદી માટે ઉત્તમ દિવસ છે

·        
આજે સમય ઘણું શીખવાડશે

·        
નાણાકીય વ્યવહાર ઓછો કરવો


વૃશ્ચિક (ન,ય)

·        
કાર્યમાં વ્યવહાર મહત્વનો બને

·        
પેટના દુઃખાવાની સમસ્યા રહે

·        
આજે માનસિક બેચેની અનુભવો

·        
આજે સંતાનથી મદદ મળે


ધન (ભ,ધ,ફ,ઢ)

·        
આજે શાંતિ વાતાવરણનો અનુભવ થાય

·        
આજે ચિંતા દૂર થાય

·        
સંતાન સંબંધી કાર્યોમાં સફળતા મળે

·        
આજે પ્રેમમાં સફળતા મળે 


મકર (ખ,જ)

·        
આજે તમે કાર્યમાં વ્યસ્ત રહેશો

·        
બાળકોને લગતી સમસ્યા દૂર થાય

·        
સામાજિક ક્ષેત્રે માન-સન્માન વધે

·        
વાહન ચલાવવામાં સવાધાની રાખવી


કુંભ (ગ,શ,સ,ષ)

·        
હરવા-ફરવાના યોગ બને

·        
આજે મુશ્કેલ સમસ્યાનું સમાધાન મળે

·        
તબિયત સાચવવી પડે

·        
ધન સંબંધી સાવધાની રાખવી


મીન (દ,ચ,ઝ,થ)

·        
તમારા કાર્યમાં સફળ થશો

·        
આજે ધન ખર્ચ થશે

·        
આજે નોકરી કરતા હોય તેમના પગારમાં વધારો થાય

·        
આજે માનસિક સુખનો અનુભવ થાય


આજનો મહામંત્ર :- ૐ  ક્ષિતિ પુત્રાય વિદ્મહે લોહિતાંગાય ધીમહિ |
તન્નો ભૌમઃ પ્રચોદયાત || શ્રદ્ધા પૂર્વક આ મંત્ર જપ કરશો તો ઉત્તમ સાહસ અને લોહીના
વિકારો દૂર થાય


આજનો મહાઉપાય :- આજે જાણીશું
મંગળ ગ્રહને પ્રબળ બનાવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?

·        
તમે મૂંગા રત્ન, ગોળ, મસૂરની દાળ, લાલ કરેણના
પુષ્પ, ઘઉં, લાલ કપડા, તાંબુ, સોનું, લાલ ચંદન, વગેરે વસ્તુનું દાન તમારી શક્તિ
પ્રમાણે આપવામાં આવે તો મંગળ ગ્રહ દોષ દૂર થાય  

Tags :
Advertisement

.