જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ, આ રાશિના જાતકોએ રાખવી સાવધાની
આજનું પંચાંગ
તારીખ :- 19 જૂન 2022,
રવિવાર
તિથિ :- જેઠ વદ છઠ્ઠ (
22:18 પછી સાતમ )
રાશિ :- કુંભ (
ગ,સ,શ,ષ )
નક્ષત્ર :- ધનિષ્ઠા (
05:56 પછી શતભિષા 04:53 પછી પૂર્વાભાદ્રપદ )
યોગ :- વિષ્કુંભ (
10:52 પછી પ્રીતિ )
કરણ :- ગર ( 11:13
પછી વણિજ 22:18 પછી વિષ્ટિ/ભદ્ર )
દિન વિશેષ
·
સૂર્યોદય
:- સવારે 05:55
·
સૂર્યાસ્ત :- સાંજે 19:28
·
અભિજીત મૂહૂર્ત :- 12:14 થી
13:08 સુધી
·
રાહુકાળ :- 17:46 થી
19:28 સુધી
·
આજે રવિવારને શુભ બનાવવા ખાસ સૂર્યદેવની ઉપાસના
કરવી
મેષ (અ,લ,ઈ)
·
તમારી ખરાબ ટેવ સુધારો
·
તમને માનસિક તણાવ રહે
·
પૈસાનુ મહત્વ સમજાય
·
વિવેક બુદ્ધિ કામમા આવે
વૃષભ (બ,વ,ઉ)
·
પરિવારનું ધ્યાન રાખવું
·
બોલવા પર નિયંત્રણ રાખજો
·
તમારી ખરાબ ટેવ સુધારો
·
તમને માનસિક તણાવ રહે
મિથુન (ક,છ,ઘ)
·
આજે તમે હસતા રહેશો
·
નાનકડી ભૂલને
નજર અંદાજ કરશો
·
મહેનત રંગ લાવે
·
જમીન મકાન માટે ઉત્તમ દિવસ જણાય
કર્ક (ડ,હ)
·
મોસાળ પક્ષથી ફાયદો થાય
·
માતા-પિતાના આશિર્વાદ લઈને કામ કરવુ
·
રચનાત્મક કાર્ય થાય
·
કામનું દબાણ વધે
સિંહ (મ,ટ)
·
પ્રેમી તરફથી પ્રેમ મળે
·
કાર્યોમા મુશ્કેલી આવે
·
ઓફિસમાં કાર્ય ઝડપી થાય
·
જમીન મકાન તરફથી ફાયદો થાય
કન્યા (પ,ઠ,ણ)
·
ભાઈ-બહેન તરફથી લાભ થાય
·
તબિયતનું ધ્યાન રાખવું
·
નવા સંબંધો બંધાય
·
નવી વસ્તુની ખરીદી થાય
તુલા (ર,ત)
·
કોઇ ખાસ વ્યક્તિનું આગમન થાય
·
બાળકોની ખુશીમાં વધારો થાય
·
મહેનત વધારે કરવી પડશે
·
તમારી તબિયત સાચવવી
વૃશ્ચિક (ન,ય)
·
મગજ પર કાબુ રાખવો
·
તમારા વિચારો બદલાયા કરે
·
ધાર્મિક સ્થળોની મુલાકાત થાય
·
સાધન ચલાવતા ધ્યાન રાખો
ધન (ભ,ધ,ફ,ઢ)
·
જીવનસાથી જોડે કોઇ મોટી યોજના બનાવશો
·
પરિવારની તબિયત સાચવવી
·
વેપારમા લાભ જણાય
·
લવ મેરેજ થઈ શકે
મકર (ખ,જ)
·
આજે નવા સપના જોશો
·
આજે પેટની સમસ્યા રહે
·
ઘરમાં ધન લાભથી હલ-ચલ મચી જાય
·
ઉધાર આપેલા પૈસા પાછા મળે
કુંભ (ગ,શ,સ,ષ)
·
હિંમતમા વધારો થાય
·
આજે મોટા નિર્ણયો લેવાય
·
ભેટ સોગાદ આવી શકે
·
આજે લગ્ન યોગ બને છે
મીન (દ,ચ,ઝ,થ)
·
આજે કાર્ય પ્રગતિ જણાય
·
એકલા સમય પસાર કરવાનું મન થાય
·
પૈસાની લેવડ-દેવડના કરવી
·
પરિવારમાં આનંદનો વધારો થાય
આજનો મહામંત્ર :- ૐ હ્રીં હ્રીં
સૂર્યાય નમઃ || આ મંત્ર જાપથી
વ્યાપાર ક્ષેત્રે પ્રસિદ્ધિ મળે
આજનો મહાઉપાય :- આજે જાણીશું
સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?
·
આજે ગંગા જલથી સ્નાન કરી પવિત્ર થઇ ગોળ,દૂધ,અને
ચોખાનું દાન કરવું જેથી સૂર્યદેવ પ્રશન્ન થાય સાથે મનોબળ વધારે