ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ

દિવાળી વેકેશનમાં પ્રવાસીઓની પસંદ બન્યું કેવડીયા

આજે ભારતભરમાં દિવાળીનો તહેવાર લોકો ધામધૂમથી મનાવવાના છે. ત્યારે આ તહેવારના દિવસોમાં પ્રવાસીઓની ખાસ પસંદગી ગુજરાતનું કેવડિયા હોય છે. જણાવી દઇએ કે, કેવડિયા પ્રકૃત્તિની ગોદમાં વસેલું છે. જીહા, છેલ્લા 5 વર્ષમાં કરોડો પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે. મળતી માહિતી...
05:13 PM Nov 12, 2023 IST | Hardik Shah

આજે ભારતભરમાં દિવાળીનો તહેવાર લોકો ધામધૂમથી મનાવવાના છે. ત્યારે આ તહેવારના દિવસોમાં પ્રવાસીઓની ખાસ પસંદગી ગુજરાતનું કેવડિયા હોય છે. જણાવી દઇએ કે, કેવડિયા પ્રકૃત્તિની ગોદમાં વસેલું છે. જીહા, છેલ્લા 5 વર્ષમાં કરોડો પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે. મળતી માહિતી અનુસાર, અહીં રોજના 30થી 40 હજાર પ્રવાસીઓ આવે છે. કેવડિયામાં પ્રવાસીઓ માટે 17 જેટલા પ્રોજેક્ટ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
DiwaliDiwali FestivalDiwali VacationGujarat FirstKevadiatourists during Diwali vacation