Junagadh: Bank Account તમારું અને કમાણી બીજાની, છેતરપિંડીનો શાતિર ખેલ!
દેશવ્યાપી સાઇબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદનાં 2 માસ્ટર માઈન્ડ સહિત 8 ભેજાબાજોની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાા છે. જૂનાગઢને એપી સેન્ટર બનાવી દેશભરમાં નેટવર્ક, 2 માસ્ટર માઈન્ડ, 6 પ્યાદાએ મળી 200 બેંક એકાઉન્ટ, 50 કરોડથી વધુનું ફ્રોડ કર્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જુઓ આ સમગ્ર અહેવાલ....