Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jamnagar: Rahul Gandhi ને જાનથી મારી નાખવાની ધમકી મુદ્દે જામનગરમાં વિરોધ

વિપક્ષ નેતા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી મુદ્દે જામનગરમાં વિરોધ પ્રદર્શન થયા છે. જામનગર શહેર કોંગ્રેસે DySP ને લેખિતમાં જાણ કરી છે. ભાજપનાં નેતાઓએ બફાટ કરી રાહુલ ગાંધીની જીભ કાપી નાખવાની પણ ધમકી આપી હતી. ...

વિપક્ષ નેતા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી મુદ્દે જામનગરમાં વિરોધ પ્રદર્શન થયા છે. જામનગર શહેર કોંગ્રેસે DySP ને લેખિતમાં જાણ કરી છે. ભાજપનાં નેતાઓએ બફાટ કરી રાહુલ ગાંધીની જીભ કાપી નાખવાની પણ ધમકી આપી હતી.

Advertisement

Tags :
Advertisement

.