Navsari માં જળશક્તિ મંત્રી C.R. Patil ના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
અંદાજિત 14.94 કરોડનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું છે.
Advertisement
નવસારીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ થયું છે. અંદાજિત 14.94 કરોડનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું છે. દરમિયાન, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કહ્યું કે, એક સમય હતો જ્યારે નવસારી ઘસાતું જતું હતું પરંતુ, હવે મનપા બન્યા બાદ મુખ્ય શહેર બનશે તેવો મારો વાયદો છે....જુઓ અહેવાલ...
Advertisement