Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતે વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી હરાવ્યું, રોહિત શર્મા બાદ બોલિંગમાં અર્શદીપ, અશ્વિન અને બિશ્નોઈ ચમક્યા

ભારતે પ્રથમ T20Iમાં વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20માં વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને વેસ્ટ ઈન્ડિઝને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં યજમાન ટીમ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટે 122 રન જ બનાવી શકી હતી.A dominant performance by our bowlers 👏👏#TeamIndia win the 1st #WIvIND T20I by 68 runs and ta
ભારતે વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી
હરાવ્યું  રોહિત શર્મા બાદ બોલિંગમાં અર્શદીપ  અશ્વિન અને
બિશ્નોઈ ચમક્યા

ભારતે પ્રથમ T20Iમાં વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી
છે. 
ટીમ ઈન્ડિયાએ ત્રિનિદાદના
બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ
T20માં વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને
વેસ્ટ ઈન્ડિઝને
191 રનનો ટાર્ગેટ
આપ્યો હતો જેના જવાબમાં યજમાન ટીમ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટે
122 રન જ બનાવી શકી
હતી.

Advertisement


Advertisement

 

વેસ્ટ ઈન્ડિઝના પાવર હિટર બેટ્સમેનો ભારતીય સ્પિનરો
સામે લાચાર દેખાતા હતા. આર અશ્વિને તેની ચાર ઓવરમાં માત્ર
22 રન આપીને બે વિકેટ
ઝડપી હતી. બીજી તરફ યુવા રવિ બિશ્નોઈએ તેની ક્વોટા ઓવરમાં
26 રન આપીને બે વિકેટ
લીધી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી.

Advertisement

Tags :
Advertisement

.