Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બીજી T20ના સમયમાં ફેરફાર, હવે મેચ રાત્રે 8 વાગ્યે શરૂ નહીં થાય

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે પાંચ મેચોની T20 સીરીઝની બીજી મેચ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે બીજી T20ના સમયમાં ફેરફાર કર્યો છે. હવે મેચ રાત્રે આઠ વાગ્યાથી શરૂ થશે નહીં. તમને જણાવી દઈએ કે અગાઉના શેડ્યૂલ મુજબ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 સેન્ટ કિટ્સમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમવાની હતી, પરંતુ હવે આ મેચ રાત્રે 10 વાગ્યે શરૂ થશે. પાંચ મેચોની શ્રેણીની બીજી મેચ ભàª
બીજી t20ના સમયમાં ફેરફાર  હવે મેચ રાત્રે 8 વાગ્યે શરૂ નહીં થાય

ભારત
અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે પાંચ મેચોની
T20 સીરીઝની બીજી મેચ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે બીજી T20ના સમયમાં ફેરફાર કર્યો છે. હવે મેચ
રાત્રે આઠ વાગ્યાથી શરૂ થશે નહીં. 
તમને
જણાવી દઈએ કે અગાઉના શેડ્યૂલ મુજબ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી
T20 સેન્ટ કિટ્સમાં ભારતીય સમય અનુસાર
રાત્રે
8 વાગ્યાથી રમવાની હતી, પરંતુ હવે આ મેચ રાત્રે 10 વાગ્યે શરૂ થશે.

Advertisement


પાંચ
મેચોની શ્રેણીની બીજી મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સેન્ટ કિટ્સના વોર્નર
પાર્કમાં રમાશે. જો કે આ મેચ પહેલા ફેન્સ માટે સારા સમાચાર નથી આવી રહ્યા. ખરાબ
હવામાનને કારણે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી
T20 મેચ પર અસર પડી શકે છે. હવામાન વિભાગે
સોમવારે સેન્ટ કિટ્સમાં વરસાદની આગાહી કરી છે.
ભારત
અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી બીજી
T20 મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે
સોમવારે સેન્ટ કિટ્સનું તાપમાન
26 થી
30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. આ
સાથે હવામાન વિભાગે કહ્યું છે કે સેન્ટ પીટર્સબર્ગમાં
27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન
ફૂંકાશે.

Advertisement


પિચ
રિપોર્ટ વિશે વાત કરીએ તો
,
વિકેટ બેટ્સમેન અને બોલરો બંનેને મદદ
કરે તેવી અપેક્ષા છે. જોકે
,
બ્રાયન લારા સ્ટેડિયમની પીચ પર
સ્પિનરોની ભૂમિકા ઘણી મહત્વની હોઈ શકે છે. મધ્ય ઓવરો દરમિયાન સ્પિનરોને પિચમાંથી
ઘણી મદદ મળી શકે છે.

Advertisement

Tags :
Advertisement

.